________________
ટિકીડીને
Gilaiko
મારા ભૂલકાઓ....
જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મોને ક્ષય કરે છે.
અજ્ઞાની પૂર્વ કેટી વર્ષે કર્મોને ક્ષય કરે છે. જ્ઞાની–અજ્ઞાનીની આ ઘટમાળ સૌ કઈ જાણે છે, જ્ઞાનને આપણે નામથી છે એાળખીયે છીએ. '
કામથી મિથ્યાત્વ અંધકારને હટાવનારા પ્રકાશ તરીકે ઓળખીએ છીએ અને ૨ ક્રિયા કરતાં અનેકગણી કર્મ નિર્જ કરાવનાર તરીકે ઓળખીએ છીએ.
પણ એનું સ્વરૂપ શું ?
પ્રત્યેક ક્ષેત્રમાં જ્ઞાન એટલે તે તે ક્ષેત્રને સ્પર્શતા વિષયનું જ્ઞાન ગણના પાત્ર છે ગણાય છે.
પણ. અધ્યાત્મ ક્ષેત્રે જ્ઞાન તેને જ કહેવાય કે જે આત્મા સંબંધી હોય. માનવી જે જ્ઞાન મેળવે છે તે જગતનું જ્ઞાન મેળવે છે. મુમુક્ષુ જે જ્ઞાન મેળવે છે તે આત્માનું જ્ઞાન મેળવે છે. આ જગતની માહિતી દુગતિમાં પટકાવે છે. આત્માની માહિતી સદગતિમાં લઈ જાય છે.
જગમનું જ્ઞાન ભલે મેળવે પરંતુ તે આત્મા, આત્મા અને જગતના સંબંધોને કે કે ભેટ સમજે. મા જગની માહિતીમાં પણ જે કેન્દ્રબિંદુ આત્મતત્ત્વનું ચિતન્યનું હોય તે જ કામ. ૨
આત્મનિર્મળતાના પ્રકટીકરણમાં જે સહાયરૂપ હોય એવું જ જ્ઞાન ગણનાપાત્ર ગણાય છે
ચૈતન્ય બાજુ પર રાખી મેળવેલું જગતનું સઘળુંય જ્ઞાન મિથ્યાજ્ઞાન કહેવાય છે. જ આ જ્ઞાનની ઉપયોગિતા પણ ન ગણાય તેની કિંમત કુટી કેડિની ગણાય.
આત્મા, જગત અને પરમાત્મા આ ત્રણેયને પરસ્પર સંબંધ એ મુમુક્ષુની જ્ઞાન 8 છે પ્રવૃત્તિનો વિષય છે.
ધર્મની વિવિધતાનું શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થતાં જ માનવનું જીવન આનંદથી ભરાય કફ જાય છે. જીવન વિકાસ પામે છે. બોધિબીજ પામે છે. તેની ફળશ્રુતિ રૂપે સમાધિમરણ છે ૬ પ્રાપ્ત કરીને શાશ્વત સ્થાને પહોંચે છે. માટે સુજ્ઞાની બનવું જરૂરી છે.
રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય છે