________________
છે ૮૮૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) , • ઉત્તર : અક્ષયની વિથી સાધુઓને ત્યાં રહેવાનું થાય.
અક્ષયની વિનો અર્થ ટીકાકાર કરે છે - નીવિ શબ્દને “મૂલધન” એવો અર્થ વ્યવહારમાં પ્રસિદ્ધ છે.
અક્ષય એવી નીવિ. અક્ષય એટલે ક્યારે પણ ન ખુટે. જ્યારે પણ ન ખુટે એવું છે મૂલયન. એને અક્ષય નવિ કહેવાય એ અક્ષય નીવિ સાધુઓને ત્યાં રહેવામ-અવસ્થાન શું કરવામાં કારણભૂત છે. છે . હવે મૂલધન કયું લેવું અને તેને અક્ષર કઈ રીતે કરવું તે જણાવે છે. છે “યત્તભૂલધનભાયતનસમ્બન્ધિ : છે • • યહૂ–જે મૂલધન લેવાનું કહ્યું છે તે આયતન જિનમંદિર સંબંધિ લેવાનું છે.
શ્રાવક જિનમંદિરનું નિર્માણ કર્યા બાઢ તેની સારસંભાળ કરવા માટે પિતાના ૬ થનમાંથી મંદિરની મુડી રૂપે ધન જુદુ કાઢી નિર્ણિત કરે તેને આયતન જિનમ ઢિર છે છે સંબંધિ મૂલધન કહેવાય. (આ ધનને કપિત દેવદ્રવ્ય કહેવાય.)
તત્સર્વપ્રય નેન પરિપાલયદ્દિભઃ સંવાદિભશ્ચ અક્ષય કર્તવ્યમિતિ
તે જિનમંદિર સંબંધી મૂલધનને સર્વપ્રયત્નોથી રક્ષણ કરવા દ્વારા અને વધાકે રવા દ્વારા અક્ષય કરવું જોઈએ અર્થાત્ ક્યારે પણ એ મૂલધન ખુટે નહિ એવું કરે છે છે . આ (કપિત દેવદ્રવ્ય રૂ૫) અક્ષય નીવિ બાલવૃદ્ધગ્લાન સાધુઓ તથા સાધમિકે
માટે ઉપષ્ટભક થાય છે અને એ ઉપષ્ટભક બનવાના કારણે જ સાધુએ ત્યાં રહી શકે છે
સાધુઓને ઉપષ્ટભક-ટેકા રૂપે કાંઈ ન હોય તે બીજા ક્ષેત્રનો આશ્રય લેવે પડે માટે જ છે લેકરાર તત્વની પ્રાપ્તિમાં રહેલ સમ્યગ્દર્શન દેશવિરતિ ધર્મરૂપ લોકેાર તત્વની જેને જે ૨ પ્રાપ્તિ થઈ છે એવો શ્રાવક ગૃહસ્થ સાધુએ પોતાના ગામ નગરમાં રહે એ માટે દેશછે કાલાદિની અપેક્ષાએ જે કરવું પડે તે બધુ જ કરે એટલે કે દેશકાલની અપેક્ષાયે બાલઆ વૃદ્ધગ્લાનાઢિ સાધુઓને જે વસ્તુઓની જે રીતે જરૂરીયાત પડે તે રી ને બધી જ ક વસ્તુઓની વ્યવસ્થા કરે.
આવી રીતે નિર્માણ પામેલ જિનમંત્રિર–મંઢિર બંધાવનારના વંશવારસદારોને છે છે પણ તરવાને ઉપાય કઈ રીતે બને છે તે જણાવે છે. '
એવં શેયમિદં વંશતરકા–એવમુક્તન્યાયેન શેય મિદં જિનભવન શીર્ણોદ્ધાર9 દ્વારેણને પુરૂષસન્તાનમશ્રિત્ય સ્વ પર પકારકન વંશસ્ય સકલસ્ટ તરકાર્ડ તણે પાયમૂ
એવમુક્તન્યાયન' જિનમંદિર સંબંધી મૂલધન તે પણ સુરક્ષિત કરેલું અને