________________
૬ ૮૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ દિ પયગમ્બર ઇબ્રાહિમને ઈશ્વરે કહ્યું, તમે તમારી સૌથી વહાલી ચીજની બલિ ચડાવે.” છે. ( હજરત ઈબ્રાહિમે પોતાના પુત્ર ઇસ્માઇલની આપવાનું વિચાર્યું. જ્યારે તેઓ એને છે છે શહીદ કરી રહયા હતા તે વેળા તેના સ્થાને ચમત્કારિક રુપે એક ડુકકર આવી ગયું. આ છે. આ પ્રકારે ઈશ્વરે ઈસ્માઈલને બચાવી લીધે. એ જ દિવસથી પરંપરાગત રીતે કુરબાની ૨. શું કરવી અનિવાર્ય બની ગઈ. કુરબાની વિના હજયાત્રા પૂરી નથી થતી. હજરત ઈબ્રાહિમે છે છે તે પોતાના પુત્રનું બલિદ્રાન આપવાનું નકકી કર્યું, પણ શું કરેક વખતે બકરા અથવા જ તે અન્ય જાનવર કાપીને આ પરંપરા જારી રાખી શકાય ખરી? માનવી ચાહે તે જ જ કુરબાની તરીકે પોતાના મેહ, ક્રોધ અને કામને ત્યાગ કરી શકે છે.
હજયાત્રા વેળા ઊંટ કાપવામાં આવે છે, પણ તેની સંખ્યા મર્યાદ્રિત કેમ છે ? આનું કારણ એ છે કે ઊંટ સાઉદી અરેબિયાનું સૌથી ઉપયોગી પ્રાણી છે. ઊંટને દુર્લભ એ પ્રાણી જાહેર કરીને તેને બચાવવા માટે સખતમાં સખત કાયદા બનાવાયા છે. આરબને છે
પિતાના ઉંટ પ્રિય હોય તે ભારતવાસીઓને પિતાના બળ અને ગાય પ્રિય કેમ ર ૬િ નહિ ?
હાડકાંના ઉત્પાઢનમાં ભારત સૌથી આગળ છે, પણ વર્ષે ૧૦ લાખ ટન હાડકાનું જ ઉત્પાદન કરત દેશ તેને બે લાખ ટન જેટલું જ ઉપયોગ કરી શકે છે.આ પડકામાંથી એક મૂલ્યવાન ચીજવસ્તુઓ બને છે. હાડકા ઉપરાંત ચામડા, શિંગડા, ખરી, વાઈ, આંતરડા . તથા ચરબી જેવી ચીજવસ્તુઓ પ્રાણીમાંથી જ ઉપલબ્ધ બને છે તેમને મારી નાખ- ર ૨ વામાં આવે તે ભવિષ્યમાં તેની સાથે સંકળાયેલા લોકોનું શું થશે ? આથી કતલ છે
ખાનાઓની ભરમાર સમગ્રતયા તે મુસ્લિમ અને દલિતબંધુઓને બેકાર બનાવવાનું
એક ષડયંકા જ છે. સોનાની ઈંડા મૂક્તી મરઘીને કાપવાનું શું પરિણામ આવ્યું ? ૬ એ જ પરિણામ દશ વર્ષ પછી આ દેશનું આવશે. સુઢાન અને યમન જેવા દેશમાં જ રાષ્ટ્રગીતમાં ત્યાંના ઉપયેગી પ્રાણી ખચચરના ગુણગાન ગાવામાં આવ્યા છે.
મૂંગા પ્રાણીઓને બચાવવા આવશ્યક છે. આપણે ધર્મ અને દાયિત્વ તો તેમને જ બચાવવામાં જ સમાયેલું છે. જો આમ નહીં કરવામાં આવે તે તેમની સાથે જ કિ છે માનવ અને માનવતા બંને હંમેશા માટે અનંતમાં વિલીન થઈ જશે. (જન્મભૂમિ) ૨
આ લેખમાં જે પ્રાણીયાને વિચાર છે. તે એક મુસલમાન ભાઈ દ્વારા પ્રસ્તુત 2 થયેલ છે તે વિચારવા જેવું છે.