________________
: પંચ પરમેષિઠ અને ઘડિયાળ :--
ઘડીયાળને ઉપયોગ ટાઇમ ટાઇમ કાર્ય કરવા માટે છે. તેમ સિદ્ધ થયા પછી જ છે કે કાર્ય કરવાનું રહેતું નથી. તેવી રીતે પંચ પરમેષ્ઠિમાં એ ઘડીયાળ કેવી રીતે ? ગોઠવાઈ ગયેલ છે તે વિચારીએ.
અરિહંત ભગવાન એ મશીન છે. મશીન ગમે તેટલું સારું હોય, ચાવી આપ્યા છે વગર બરાબર ચાલતું નથી. તેવી રીતે સાધુપણાના ભાવ વગર સિદ્ધ બનવાનું ઘડિ- ૨ યાળ કામનું નથી. એટલે સાધુ ભગવંત એ સિધ્ધ બનવાની ચાવી છે. ગમે તેટલી ! ઘડીયાળ, મશીન અને ચાવીવાળી હોય પરંતુ તેનું. રક્ષણ મેડનથી થાય . આચાર્ય છે ભગવંત તેનાં રક્ષણહાર છે. ઉપાધ્યાય ભગવંત એ કાંટા છે. કલાક મિનિટના તે ૪ આપણને જીવનને કાંટે ક્યાં છે તે બતાવે છે. અને સિધ્ધ ભગવંત એ કા છે. પંચ ! પરમેષ્ઠિ એ સિધધ બનવાના કાર્યની ઘડીયાળ છે.
ધર્મમાં તૃપ્તિ છે સંસારમાં તૃષ્ણ છે. ધર્મને અંતિમ પરિણામ પૂર્ણ સુખની ! પ્રાપ્તિ પરમાત્માઢશાની પ્રાપ્તિ છે. સંસાર એક ગતિમાંથી બીજી ગતિમાં સર કરવાનું છે રઝળવાનું, રડવાનું, રિબાવાનું. અનેક જીવો સાથે વારંવાર કષાયે કરવાના, કલેશ છે કરવાનાં.
ભેદ પાડે તે નીચે અને અમે આવે તે ઉંચે, સોય સાંધવાનું કામ કરે છે. અરજી 8 નીચે રાખે છે. સંઘમાં ભાગલા પડાવવા જેવું કઈ પાપ નથી. સંવમાં સમા પાન કરાવવા રે જેવું કંઈ પુણ્ય નથી.
જે સહન કરે છે કે તે ઉજળો બને છે. મજબુત બને છે. એરણ સહન કરે છે ! છે મજબુત બને છે. અને ઘા કરનારે હશેડ તુટી જાય છે. કેસા ધીમે છે { ધીમે બળે છે તે તેની રાખ ઉજળી થાય છે. અને સફેઢ કાગળ જલદી બળે છે. ? છે કાળા થાય છે.
ત–તત્ત્વ અને પ–પરિણતિ, ત-તરવું પ્ર-પ્રવિ બનવું ત–તકરાર –પાછા ફરવું ? છે ત–તેજ પ–પ્રગટાવે આવા કલ્યાણકારી અનેક તો પ્રગટાવે તેનું નામ ત. છે.
બુધ્ધને બુદ્ધિશાળી બનાવે તેનું નામ ધર્મ અને બુધ્ધિશાળીને બદધુ બનાવે છે છે તેનું નામ સંસાર
જેના જીવનમાં ધર્મ એટેચ નથી. તેના જીવનમાં આધિ-વ્યાધિ અને ઉપાધિના છે ૧ એટેક આવ્યા કરે છે. અસમાધિ એને ઘેરી વળે છે. ( અનુ. ટાઈ ૩ ઉપર ) ]