________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
તે શક્ય ન હેાય તેા ઉદ્ઘાર ઠીક મહાનુભાવા પાસેથી સહાય મેળવી પેાતાના ગામને સભાળી લેવું. દુર વસતા જૈનાને પેાતાના વતન પ્રત્યે ફ૨જ વતન પ્રેઞ રાખવાથી જરૂર પ્રગટ થશે તેથી ધર્મ પ્રેમની સાથે વતન પ્રેમ જરૂરી.
૪૨ :
જૈનેામાં ઉદારતાના ગુણુ આજે પણ એવા ને એવા જોવા મળે છે- પૂજય સાધુ મહારાજોના ઉપદેશથી, જૈના આજે પણ નૂતન તીર્થોમાં-નૂતન મંદીરોમાં નૂતન ધર્માં શાલાઓમાં, નૂતન ઉચાશ્રયામાં, નૂતન જ્ઞાન ભંડારોમાં, ન્તન પાંજરાપેાળામાં ક્રીડા ગમે ધન વ્યય કરે છે. વળી છરી પાલકતી યાત્રાઓમાં, ઉજમણાઓમાં, ઉપધાનામાં, મહેસવામાં, જમણવારોમાં નવ્વાણુ પ્રકા૨ી યાત્રાઓમાં તેમજ પઢવી—ઢીઠા વગેરેના સમાર ભેામાં અબજો રૂપીયા ખર્ચે છે. એટલું કરનારા જેને પ્રાચિન શહેરોના મદીરો જેમકે થરાદ, ધાનેરા, વાવ, કુવાળા, ભાભર, રાધનપુર, પાલનપુર, પાટણ. મહેસાણા, વીસનગર, વડનગર, ઈડર, ખંભાત, જામનગર, વડેદરા, એહમદાબાદ જેવા શહેરોના જે પ્રાચિન દેરાસરો છે તે દેરાસરોની આસપાસની વસ્તી સેસાયટીમાં જતી રહી છે દરેક શહેરની બહાર વસ્તી જવા માંડી છે. તેથી ઉપર જણાવેલા દેરાસર્ચની સારસંભાળ પૂજા વગેરે ઘટી છે ત્યાં આગળ ઊંચા પગારના કેળવાયેલા, સ્વછતા રાખે તેવા સંસ્કારી ભાવનાવાળા પૂજારી રાખી મરિ-મૂર્તિ સંભાળવા તેવો જ રીતે ઝિંઝુવાડા, જૈનાબાદ, દસાડા, બજાણા જેવા સે ́કડા પ્રાચીન ગામાના પ્રાચિત મઢીરોને કેસર, સુખડ, અ ́ગલુ ઋણા, ધુપ, દીપ વગેરે ખરાખર મલતા રહે તે માટે શારદીલવાળા સખી ગૃહસ્થાએ વ્યવસ્થા કરવી જોઇએ.
અને તે માટે જરુર પડે પાલીતાણા-શંખેશ્વરની પેઢીએ પાસેથી સહાય લેવી જોઇએ. પણ મદિરો સ્વચ્છ ને સારા કડીસનમાં રહેવા જોઇએ.
આજના કાળે પણ જૈન સાધુએના તપ-સયમ-જ્ઞાન વગેરે અજોડ છે, આશ્ચય - જનક છે. તેવા જ્ઞાની ઉપદેશક પ્રભાવક સાધુએએ મેટા શહેરોમ} વધારે વખત વસવાટ કરીને જૈનામાં વતન પ્રેમ જગાડવા જોઇએ. નૂતન પેઢીના શક્તિશાળી આત્માઓને આગેવાન બનાવવાની તાલીન આપવી. આજે દાતાના પાર નથી પણ ચૌધરીને દેરાસરો, સÛા સંભાળનાર1 સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ કરનારા આગેવાન શ્રાવકાની તગી છે. પરિચયમાં આવતા તું ક્યા ગામના છે ઈ નાત શ્રીમાલી, ાશવાલ કે પેારવાલ, ઇશા કે વિશા વગેરે પૂછવું. ગામમાં પેાતાના પ્યારા વતનમાં દેરાસર સંબંધી વગેરે ખર્ચ માં લાભ લે છે કે નહીં. એ પહેલુ' અને જરૂરી છે.
અહીં શહેરોમાં ફાલતુ' ખર્ચા ઘણા તે એછા કરી નાખ પણ ગામમાં લાભ લે.