________________
સ' ઘેા
જાગે!
—માક્ષાભિલાષી
AMMA
www
જૈન સંઘની અંદર નાણાકીય માળખુ એટલુ' બધુ સુવ્યવસ્થિત છે ! હજારોલાખા વર્ષો વીતવા છતાં જિન મઠિરાઢિ એક પણ ક્ષેત્રને ઉની આંચ આવર્ત નથી.
અનાદિકાલીન આ સુવ્યવસ્થા ઉપર રોલર ફેરવવાના પ્રયત્યા ઘણા ર, આચાર્ય ભ.એ કર્યા પણ એકેય આચાર્ય ભ. સફળ નથી થયા કાર્ગુ પરમાત્માનુ શાસન જયવ તુ છે.
મેાટા ભાગના જૈન સંધામાં દ્રવ્ય વ્યવસ્થા' પરમાત્માની આજ્ઞા મુજબની જેવા મળી છે. છતાં પણ કેટલેક ઠેકાણે ટ્રસ્ટીએ-મુનિએ આદિના અજ્ઞાનને કારદ, કેટલીક ભૂલા થતી જોવામાં આવી છે જે તરફ ધ્યાન દોરવાના પ્રયત્ન કરૂ છું. જેથી થયેલી ભૂલે। સુધારી લેવાય અને નવી ભૂલ ન થાય.
* મુમુક્ષુની દ્વિક્ષા વખતે ઉપકરણાદિના ચડાવા ખેલાવવામાં આવે છે. કેટલાક ચડાવા વૈયાવચ્ચમાં કેટલાક જ્ઞાનખાતામાં કેટલાક દેવદ્રવ્યમાં તેા કેટલાક સાધાર ગુખાતામાં જાય છે જેનું વિભાગીકરણ નીચે મુજબ છે.
* વિદાય તિલક કરવાના ચડાવા-સાધારણ ખાતુ. * નવકારવાળી પેાથી-સાપડાને ચડાવા–જ્ઞાનખાતુ.
* પાત્રા વગેરે ઉપકરણા, સંથારા વગેરે ઉપધી તથા સુપડી વગેરે ચડવા
ટીયા ચખાતુ.
# દીક્ષાથી નુ' સાધુપણાનુ નામ જાહેર કરવાના-દેવદ્રવ્ય.
આ મુજબનું વિભાગીકરણ શાસ્રોત છે. તેમાં દીક્ષાર્થી નું નામ જાહેર કરવાને ચડાવા છેલ્લા ૮-૧૦ વર્ષમાં વ્યાપક બન્યા છે. તે પૂર્વ તે ચડાવા ભાગ્યે જ કોઇ ઠેકાણે ખેલાતા. નવા શરૂ થયેલા ચડાવાની ઉપજ શેમા લઇ જવાય ? તેનું અજ્ઞાન હોવાના કારણે અમુક સદ્યામાં તે રકમ વૈયાવચ્ચ ખાતામાં લઈ જાય છે. જે ગભાર ભૂલ છે. મુમુક્ષુ જીવ સાધુ થઇ ચૂકયા છે. ગુરૂ ભ, હવે તેનુ નવુ નામ પાડવાનું ઇચ્છે છે તે વખતે તે નામ જાહેર કરવાના લાભ જેને લેવા હોય તે નિમિતે
ચડાવે
બેલાય છે. સાધુ નિમિત્તેના આ ચડાવા હાવાથી તે ‘પૂજા તે દેવદ્રવ્યમાં જાય.
ગુરૂદ્રવ્ય’ બને અને તેથી
દરેક સંઘના ટ્રસ્ટીએ અથવા સંઢની જવાબઢાર વ્યક્તિએ પેાતાના સંઘમાં આ ( જુએ અનુ. ટાઇટલ ૩ ઉપર )