________________
જ
૦.૬ ૧૦ અંક ૩૨-૩૩ તા. ૧૪–૫–૯૮ :
: ૮૧૯
નગરશેઠ કહે : મંત્રીશ્વર ! શું વાત કરું? મારૂં તે મગજ જ કામ કરતું છે જ અટકી પડયું છે. મને એક વાતનું સ્મરણ જરૂરથી થાય છે કે ભૂતપૂર્વ મહારાજા સ્વર્ગછે વાસી થયા હતા. ત્યારે ખૂબ ચંદન વેચાયું હતું. તેના ભાવ આસમાને ચડેલા. એ . ૮ સમયે ચંદનના વેપારીઓને ભારે તડકે પડેલે.
નગરશેઠના આ શબ્દો સાંભળતા જ ચતુર અને વિચક્ષણ મંત્રી સમજી ગયા કે, છે. શેઠના મનમાં ખુબ હલકા વિચારો ઘર કરી બેઠા છે. આ વિચારોનું પ્રતિબિંબ જ નગરશેઠના વર્તનમાં પડી રહ્યું છે. આ જ કારણથી રાજાએ નગરશેઠને બનતા સુધી
મળવા માટેની મનાઈ ફરમાવી છે. ધન લેલુપતાએ શેઠના મને ખરાબ વિચારોને આવ- 2 કાર સાપ્યો છે.
સામાન્ય કક્ષાના લકે વિદનસંતોષી હોય છે. જરાય તક આવતા બીજાને કેમ કે માં નુકશાન પહોંચાડવું, તેની યોજના ઘડવા માંડે છે. જ્યારે મંત્રીશ્રી અસાધારણ વિચાર૯ શકિતવાળા માનવી હતા. તેઓ વસ્તુના અતલ ઊંડાણ સુધી પહોંચીને સાચી પરિસ્થિતિ ૨ માપવા માગવા હતા. તેમણે જે ધાર્યું હોત. તે નગરશેઠને મહા ભયંકર શિક્ષા કરાવી જ શકત. પરંતુ તેમણે અનુકંપાથી આખીયે પરિસ્થિતિ પર વિચાર કર્યો. આમાં નગર- છે. જ શેઠનો દેષ ન હતો. નગરશેઠ સારા હતા. પરંતુ નગરશેઠમાં ધન લોલુપતા ભરાઈ હતી, .
તેના લીધે આ પ્રમાણે થયું હતું. આ ધનલોલુપતા સંતોષાઈ જાય તે ફરી પાછી છે. આ રાજા અને નગરશેઠની ગાઢ મિત્રતા બંધાઈ ગયા વિના ન રહે.
મંત્રીશ્વરનું દિલ કેટલું બધું ભવ્ય છે ! સાધારણ વ્યકિત પોતાના તરફનું છે કર મીઠું મરચું ભભરાવીને અહીની વાત ત્યાં, તથા ત્યાંની વાત અહીં કરે છે, મનમેળ છે તે હોય તેવી વ્યકિતઓમાં વિક્ષેપ Aડાવે છે. આ પાપ છે.
જીવનમાં પૂલ બનવાનો પ્રયત્ન કરે. ઝિલને જુદી પાડતી દિવાલ જેવા ન બને. આ ભાંગેલા દિલને જોડવાનું કામ કરે. તેવા દિલને ભૂક્કો ન કરી નાંખો. તે
મંત્રીશ્વરે પુલ બનાવાને મક્કમ નિશ્ચય કર્યો. તેમણે વિચાર્યું કે સાનુકુળ ૬ શિ પરિસ્થિતિ મળતાં જ હું આ બે વિપુટા પડેલા દિલને જોડવાનું કામ કરીશ. ઉનાળે છે
આવ્યું. સખત ગરમી પડવાની શરૂઆત થઈ. રાજા જ્યાં હરે, ફરે કે બેસે ત્યાં દાસ- છે કાસીએ વીંઝણું ઢાળતા, પરંતુ આથી ગરમી ઓછી થતી ન હતી. રાજસેવકો રાજાના છે શરીર પર ચંદનને લેપ કરતા, આમ છતાં પણ રાજાના દિલને શાંતિ મળતી ન હતી.
આથી મંત્રીએ કહ્યું : “રાજન ! પંખા અને આ ઉપાય કાયમ માટે ગરમી દૂર છે જ થાય તેવો ઉપાય શા માટે ન શોધીએ ?'
(ક્રમશ:) જ