________________
જ કાર્ય સિદ્ધિ માટે અદ્ભુત આદ્યગ્રંથ દિનશુદ્ધિ આ ચાણકયનું અર્થશાસ્ત્ર
– ભરત ગરીવાલા
સફળતા કેને નથી ગમતી ? જીવનમાં નસીબ અને મહેનત-પ્રારબ્ધ અને પુરૂષાર્થ છે એ બંનેના સમન્વયથી જ વિકાસ સાધી શકાય છે, પૈસા કમાઈ શકાય છે તથા નામના
મેળવી શકાય છે. પુરુષાર્થ એ સૌના હાથની વાત છે. જ્યારે પ્રારબ્ધ નસીબ-લક–એ ૨ પ્રભુના હાથમાં છે. શુભગ્રહોના હાથમાં છે. શુભ મુહૂર્તના હાથમાં છે અને આથી જ છે દરેક માનવ જ્યોતિષમાં કે પ્રભુમાં કે નસીબમાં માનતે હોય કે ના માનતા હોય છતાં આ કેઇપણ કાર્ય શરૂ કરતા પહેલાં હમેશા શુભ મુહૂર્ત જોઈને, શુભ સમય જોઈને જ જ પ્રથમ પગલું ભરે છે. જેથી તેને કાર્ય સિદ્ધિ મળે–સફળતા મળે-કીતિ મળે. આ
ચાઢી સદીમાં જેન આચાર્ય શ્રી રત્નશેખરસૂરી થઈ ગયા જેમણે “નિશુદ્ધિ છે છે ગ્રંથની રચના કરી હતી. જેમાં તેમણે કાર્યસિદ્ધિ મેળવવા, શુભ સમય, શુભ મુહૂર્ત આ શુભ દિવસ, કુરતી સંકેત, ગ્રહો વગેરેનું શું ધ્યાન રાખવું તે ખૂબ જ સુંદર અને જ ૬ સરળ ભાષામાં સમજાવ્યું છે. તેમાં ઊંડા જોતિષની ખૂબીઓ પણ છે. તેમજ જાતિઆ ષના જાણકાર સામાન્ય પ્રજાજન માટે સરળ માર્ગ દર્શન પણ છે. કાર્ય ક્યારે શરું કરવું છું છે અને ક્યારે શરુ ના કરવું તે પર તેમની ટિપ્પણીઓ અદ્દભુત છે. તેમણે પંચાગશુદ્ધિથી છે દિવસ જેવા આ “નિશુકિધ” ગ્રંથ રચે છે.
પ્રાકૃત ભાષાના આ કળદાર ગ્રંથનું જૈન મુનિ શ્રી સ્ટેશન વિજયજીએ ગુજરાતી ૨ ભાષાંતર કરી સં. ૧૯૮૩ માં ૭૦ વર્ષ પહેલાં વઢવાણ કેમ્પ-સુરેન્દ્રનગરથી શ્રી ચારિત્ર ૨
સ્મારક સીરીની ગ્રંથમાલામાં પ્રકાશિત કરાવેલ. તે સમયે ૨ રૂા. ૮ આનાની કિંમતના છે આ પાંચ પાનાના ગ્રંથમાં અનેક જૈનાચાર્યોના સેંકડો વર્ષો જૂના વિવિધ પુસ્તકના નિચોડને પણ આમાં સમાવેશ કરાયો છે. જેમાં સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ નાર ચંદ્રક
પ્રશ્નશતક, જે ઈસહીર ભુવનદીપક, મેઘ મહોદય, આરંભસિદિધ, જૈનમતપ્રભાકર, મુહર્ત ૨ જ ચિંતામણી, પ્રતિષ્ઠાકલ્પ, બૃહત જાતિસાર, શિ૯૫ દીપક, સર્વતોભદ્ર વિગેરે ગ્રંથનો જ સમાવેશ થાય છે,
જૈન સાહિત્ય એ સર્વાગ સંપૂર્ણ પ્રાચીન સાહિત્ય છે. જેમાં દરેક વિષયોને છે જ સારા રૂપમાં આલેખવામાં આવ્યા છે. જેનાચાર્યોએ સાહિત્ય સાથે ગણિત, હેરા અને ૪
મુહૂર્ત જોતિષને પણ સારૂં પિષણ આપ્યું છે. “નિશુધિ દીપીકા” તરીકે જાણિતા આ જ આ ગ્રંથમાં આપેલા કાર્ય શરૂ કરતાં પહેલાં સામાન્ય માનવીને એ શુભ મુહુર્ત–શુભ સમય છે ૨ માટે શું ધ્યાનમાં લેવું તેના કેટલાક અંશે આ રહ્યા.