________________
વર્ષ ૧૦ અંક ૩૨-૩૩ તા. ૧૪-૫-૯૮ :
મહા
ફ્રી શ્રી શખેશ્વરજી તીર્થમાં પેાષ ઇશમીની આરાધના કરી ભારેાલ-ધાનેરા થઇ પેાષ વઢ ૧૪ના પૂ. આ. વિજય હેમભૂષણસૂ. મ.ની નિશ્રામાં યેાજાયેલ દીક્ષા પ્રસંગે ઢાંતરાઇ પહેાંચ્યા. કાયમ માટે વ્યાખ્યાનશ્રવણ, વાંચનાશ્રવણના અપૂર્વ ગુણુ હતા. સુઃ ૧રના વ્યાખ્યાનના સમયે લાગેલ આગના બનાવમા પાંચ મહાત્માએ પૈકી તેએ પણ દાઝ્યા હતા. અમદાવાદ રાજસ્થાન હૈાસ્પીટલ ખાતે તેએની સુંદર સારવાર થઇ રહી હતી. પૂ.આ. શ્રી વિજય મહેાયસૂમ, આદિ કાળજી રાખતા હતા. હાસ્પીટલમાં મુનિરાજ શ્રી ધર્મ ભૂષણવિ, મુ. શ્રી હિતઇન વિ., મુ. શ્રી આત્મરતિ વિ., મુ. શ્રી હિતરતિ વિ. મુ. શ્રી ધરક્ષિત ત્રિ., મુ. શ્રી આત્મરક્ષિત વિ., મ. શ્રી પાર્શ્વ રક્ષિત વિ. આદિએ તથા તે સિવાય પણ પૂ. આ. શ્રી મુક્તિપ્રભસૂરિજી પૂ. મુ. શ્રી ભવ્યરત્ન વિ. મ. આદિએ પણ ચારે દાઝેલા મુનિવરાની સુંદરભક્તિ-સમાધિપ્રશ્નાન આદિ કરેલ. તે તરફથી વિહાર કરી ફા. સુ. ૩ના આવેલ પૂ. આ. વિ. હેમભૂષણસૂ. મ. આદિએ પણ સેવા સમાધિ પ્રશ્નાનનું કાર્ય કરેલ,
: ::
પણ
રાજસ્થાન હાસ્પીટલના વહીવટદારો, ડાક્ટરો, કાય કરો, સ્ટાફના સભ્યા આદિએ ખૂબ જ ભાવનાપૂર્વક સેવાના લાભ લીધા હતા. અમઢાવાદના જુદા જુઠ્ઠા સંધાના આગેવાના તથા આરાધકાએ તેમજ ગીરધરનગર જૈન સંઘે પણ સેવાભક્તિના ખડેપગે લાભ લીધે અને લઈ રહ્યા છે. તેઓને છેલ્લા ૨૦-૨૫ દિવસથી પેશાબની તક્લીફ હતી. તેમાં ફ્રા, વ. ૪ના દિવસે પ્લાસ્ટીક સર્જરી કરી. તેજ દિવસથી પેશાબ બંધ થઇ ગયા. ૨ દિવસ બેભાન જેવી અવસ્થામાં રહ્યા. ડાક્ટરોના શક્ય તમામ ઉપચારો ચાલુ હતા અને મહામાએ સતત સમાધિપ્રેરક સુન્નુર સ્તવન-સજ્ઝાય આફ્રિ સંભળાવતા હતા. નવકાર મહામંત્ર-ચાર શરણ-પંથારા પારિસીની ગાથા આદિનું શ્રવણ ચાલુ હતું. ફા. વ. ૬ ના સવારથી ભાન આવી ગયું. તમામે તમામ આવશ્યક ક્રિયાએ ઉપયાગપૂર્ણાંક કરતા થયા. ખેાલી શકતા ન હેાવા છતાં દરેક ક્રિયા કરવાનું પૂછતા હકારાત્મક જવાબ મળતા. દેવાધિદેવના તથા તારક ગુરૂદેવશ્રીજીના ફ્ાટાના ઇશ્દન પણુ ભાવપૂર્વક કરતાં, ફા. વ. છની સવારે પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓ ઉપયાગપૂ ક કર્યા બાદ ૫ માત્મ પ્રતિકૃત્તિ સમક્ષ દર્શન ચૈત્યવઇનાદિ કર્યા અને ઔષધાના ઉપયાગ પૂર્ણાંક રત્નાકરપચ્ચીશી સારી રીતે સાંભળી. તે સાંભળવાનું ચાલુ હતુ ને અચાનક કાઈપણ જાતની પીડા વગર, ખુલ્લી આંખ સ્થિર બની અને તબીયતે ગભીર વળાંક લીધેા, ચિકિત્ત્રકાએ પેાતાના ઉપચારો ક્યૂને મહાત્માઓએ ૐ નમા અરિહંતાણું......ની ધૂન ખુબ જ તાલમૃદ્ધ રીતે શરૂ કરી. આ. હેમભૂષણસૂરિ આદિ પણ ત્યાં હાજર થયા.