________________
વર્ષ ૧૦ અંક ૩૨-૩૩ તા. ૧૪-૪-૯૮ :
: ૮૦૫ આના થી પણ સ્પષ્ટ થાય છે કે શ્રમજીવી કે રોજીરોટી માટે કે પર્યાવરણ માટે છે દીક્ષા નથી પણ એક માત્ર કર્મોના નાશને માટે જ દીક્ષા છે.
શાસ્ત્રકાર ભગવંતોએ પાંચ પ્રકારના મિથ્યાત્વમાં આભિનિવેશિક મિથ્યાત્વને ભયંકર માં ભયંકર અને દુરંત સંસારનું કારણ કહેલ છે. આભિનિવેશ મિથ્યાત્વનો ઉદય છે અને સાથે પ્રજ્ઞાશીલતા અને પાપાનુબંધી પુણ્ય ભળે તો જગતમાં કે કાર ઉત્પાત છે ૨ મચાવે તેને આ સાક્ષાત ચિતાર બતાવે છે.
ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સ્વહસ્તે દીક્ષિત પૂજ્યપાઠ શ્રી ધર્માસગણિ : છે મહારાજા “ઉદેશમાલા” ગ્રન્થમાં સ્પષ્ટ ફરમાવે છે કે ભગવાનના એક વચનથી પણ
વિપરીત કહેવું તેના જેવું મિથ્યાત્વ બીજું એક પણ નથી. શ્રી જિનાગમનો એક 8 અક્ષર પણ ન રૂચે તેમાં કારણ હોય તે આ મિથ્યાત્વનો કારમે ઉદય જ છે. આ રે સુવિહિત શિરોમણિ પૂ.પાઠ આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. “પંચાશક જ
“પંચવસ્તુ અઢિ ગ્રન્થમાં દીક્ષા આત્મકલ્યાણને માટે જ લેવાની વાત ભારપૂર્વક ફર- ૨ કે માવે છે. આ લેકની, પરલોકની સુખ-સામગ્રી માટે, નામના–કીર્તિ–પ્રસિદ્ધિ આદિના જ હ મેહથી પણ દીક્ષા લેવાનો સ્પષ્ટ નિષેધ કરે છે. પરંતુ પ્રસિદ્ધિ આદિના વ્યાપેહથી જ આ મૂંઝાયેલા આ વાત સ્વયં સમજી શકતા નથી તે બીજાને સમજાવવાની વાત તે આકાશ જ. જ પુષ્પ જેવી જ છે તેમાં નવાઈ નથી ! તે મહાપુરૂષ ત્યાં સુધી ફરમાવે છે કે દીક્ષા વિ છે આપનાર દીક્ષા દાતા ગુરૂ પણ જે પોતાના પરિવાર વધે તે ભાવનાથી દીક્ષા આપે તે જ
તેને “અકલ્યાબુભાજ” પ્રાયશ્ચિત્તના ભાગી કહેલ છે. દીક્ષા લેનાર આત્માના આત્મ છે છે વિસ્તારની ભાવના વિના બીજી એક પણ ઇચ્છાથી દીક્ષા આપવાને નિષેધ કર કરેલ છે.
પડશક ગ્રન્થમાં પણ ટીકાકાર પરમષિએ પૂ. શ્રી યશોભદ્ર સૂ. મ. તથા મહા જ 2 મહોપાધ્યાય પૂ. શ્રી યશ વિ. મહારાજા દીક્ષા શબ્દનો અર્થ કરતા સમજાવે છે કે, જે છે “દી’ અક્ષર દાનના અર્થમાં છે તેથી દીક્ષા શ્રેય-કલ્યાણનું દાન કરે છે અને રિ. છે “ક્ષા અક્ષર ક્ષયના અર્થમાં છે તેથી તે અશિવને નાશ કરે છે.
આત્મ યાણને માટે જ દીક્ષા છે-આટલી ચકખી દીવા જેવી સ્પષ્ટ હકીક્ત હવા છે 4 છતાંય પોતાની માન્યતાને સિદ્ધ કરવા અન્યથા સમજાવવું તેમાં અભિનિવેશ વિના જ એ બીજું કારણ લાગતું નથી.
શાસનના પરમાર્થને સમજેલો આત્મા પિતાના પરમ તારક દેવ-ગુરૂને એવો જ શું સમર્પિત હોય છે જેનું વર્ણન ન થાય. સાચે સમર્પણ ભાવ લઘુતા નમ્રતા ગુણોને છે