________________
પૂજ્યશ્રી કહેતા હતા કે
–શ્રી ગુણુદશી
FLIESOURCE
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીવરજી મહારાજ
આજે માટોભાગ ધર્માંની સામગ્રી વસાવવા 'ભિખારી' છે. સંસારની-પાપી સામગ્રી વસાવવા શ્રીમત’ છે.
* સ'સારમાં જ મજા આવૈ અને મેાક્ષના જેને ખપ નહિ તે બધા પાપી.
* આજનુ' બજાર એટલે પાપ કરવાનુ` ખુલ્લુ મેઢાન. બજારમાં પાપ કરવ . જ જાય. ધંધા પાપ તા ઠીક પણ ધધામાં ય પાપ કરે. વધારે પૈસાવાળા વધારે પાપ કરે. * સુખ જેને ખરાબ લાગે તે ડાહ્યો ગણાય સુખ જેને સારા લાગે તેવા આઠમી ગમે તેટલું ભણે ગણે તા ય પાગલ ગણાય.
* સાધુપણુ' મૂળમાં સારુ` છેઃ ગૃહસ્થપણું મૂળમાં ખરાબ છે,
Smit
* તમે કર્માંના મિત્ર છે!, ધર્મના શત્રુ છે.
# ધનવાન જ્યારે ભિખારી જેવા પાકે ત્યારે ભિખારી પણ ચાર જેવા પાકે. * સસાર સારી લાગવા–માનવા તે મિથ્યાત્ત્વ. આ—આ બધુ મને મળેા તેનું નામ અવિરતિ. તેના ક્રોધ-માન-માયા-લેાભ ખીલેલા જ હાય. તેને લઈને તે ન કરવાના કામ કરી કરીને સ‘સારમાં રખડે.
7
જીવને ખરાબ કરનાર પ્રમાઢ છે.
* માક્ષ જોઇતા હાય તા મેાક્ષ ક્ઠીન નથી. ન જોઇતા હાય, તેને મેાક્ષ દિન મળે. * સાધુને કોઇ અધર્મ કરવાની જરૂર નથી. તમારે અધમ કર્યા વિના ચાલે તેમ નથી. માટે જ ધર્મો સમજેલાંને ગૃહસ્થપણુ' ગમે જ નહિ. સાધુપણુ· જ ગમે.
* આ મનુષ્યપણું પામ્યા પછી, આટલી સામગ્રી પામ્યા પછી પણ ગૃહ :થપણુ' જ ગમે છે તે સૂચવે છે કે ધમ સમજાયા નથી.
* દેવ-ગુરૂ-ધર્મ-ધમી અને ધર્મની સામગ્રી ધર્મ કરાવનાર છે અને અધર્મ થી બચાવનાર છે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મન્દિર ટ્રસ્ટ (લાખાખાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દ્ઘિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્ર, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ