________________
--
:
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
( અનુ. ં જ નં. ૭૯૨નુ' ચાલુ ) થયા ગુરૂપૂજન સંઘપૂજન થયું. ગુરૂદેવાને કપડા વિ. વહેાર વ્યા. બાઢ એસવાળ સેન્ટરમાં પારણાની વ્યવસ્થા હતી. તપસ્વીઓને માતીબેન પ્રભુલ લ તરફથી શાલ એઢાળીને બહુમાન કરવામાં આવ્યું હતું. પારણામાં સખ્યા સારી હતી બપારે તેમના તરફથી હજારની સંખ્યાની આમત્રિતાની ભક્તિ હતી. ભરકુમાર હુંશરાજ ઘેલજી ઢાઢીયાની મડેનત આદિ વ્યવસ્થાથી દરેક પ્રસ‘ગમાં ઘણી હાજી અને વ્યવસ્થા સુંદર જળવાઇ હતી.
૯ વા યે શ્રીમતી વેલુઅન વેલજી ગુઢકા મીઠેઇવાળા હાલ લંડનવાળા તરફી ઠાઠથી પૂજા ભણુ વાઈ પૂજા માટે શ્રી વિમલ જિનેન્દ્ર સગીત મડળે ચારે દિવસ સુંઢર ભક્તિ જમાવ કા હતી. વર્ક પ્ર. ૭ ના ઠામડાર કેલેની દેરાસરે વેલજીભાઈ કરમણભાઇના શ્રેયાર્થ પૂ ઠાઠથી ભણાવાઈ.
વજ્ર પ્ર. ૭ ના પૂ.શ્રી એસવાળ કાલેાની પધાર્યા, પ્રવચન પ્રભાવના વિ. થયા વર્ઝ ક્રિ. ૭ દિગ્વિજય પ્લાટ સામૈયા સહુ પધાર્યા તથા લંડનવાળા કંચનબેન પ્રભુલાલ નરશી આર્ક તથા જીવરાજ લાલજી જામનગર તથા લ‘ડનવાળા સ્તુરબેન તરફથી પૂજાએ ભ ાવાઈ.
તથા
વઢ ૧૦ રવિવારે પૂ. આ. ભ.શ્રી આદિ જામનગરથી વાંવ વિહાર કર્યો સાથે ઘણા ભાવિ આવ્યા તથા ૧૧ વાગ્યે પ્રવચન થયુ' શ્રીમતી મેાતીલાલ પ્રભુલાલ શ્રીમતી કસ્તું રમેન હુ‘શરાજ તથા આઠે ભાવિકા તરફથી નવકારશી તથા સાધર્મિક વાત્સક્ષ્ય રાખ્યું હતું આજે શહેરમાંથી પણ ૧૬ સાધ્વીજીએ એક નૂતન દીક્ષિત સાધ્વીજી સાથે વિહા કરેલ તે નૂતન દીક્ષિતના સંબધીઓ તરફથી ભક્તિ હતી અને પ્રવચન બાઢ પ્] રૂા નુ` સંઘપૂજન મેતીબેન આદિ તરફથી થયું. સંખ્યા સારી થઇ હતી.
પૂ.શ્ર રાજકેટ નંદલાલ જીવરાજભાઈના ઉત્સવ પ્રસ`ગે પધાર્યા.
॰ તે જ પુણ્યાત્માઓને ધન્ય છે.
દન્માણ' વિહિોગા વિહિપકખારાહગા સયા ધનો ! દિહિબહુમાણિ ધન્ના વિહિપકખ અદુસગા ધન્ના
( શ્રી દન શુદ્ધિ પ્રકરણ ગાથા ૨૮ ) વિધિના યાગ જેમણે પ્રાપ્ત થાય તે ય ધન્ય છે, વિધિ માર્ગનું આરાધન કરનારા પણ હુંમેશને માટે ધન્ય છે, વિધિનુ બહુમાન કરનારા પણ ધન્ય છે અને વિધિમાને દૂષિત નહિ કરનારા પણ ધન્ય છે.