________________
૪ વર્ષ ૧૦ અંક ૩૦-૩૧ તા. ૩૧-૩-૯૮ :
: ૭૯૧
ર
આ સંસ્થાને વ્યાપારી સંસ્થા ગણાવી શકાય નહી. વળી ધર્મસ્થાનને આઈ. ડી. એકટ લાગુ # પડતો નથી. આમ આઈ. ડી. એકટમાં ઉદ્યોગની જે વ્યાખ્યા આપી છે તેમાં સંસ્થાને ૨ સમાવેશ થતો ન હોય, રેફરન્સ ચાલવા પાત્ર ન હોય ખર્ચ સહીત રે કરવું જોઈએ. છે પિતાની દલીલના સમર્થનમાં તેમને ૧૯૯૨ના એલ એલ.જે. પાન નં. ૫૨૦નો ચુકાદે છે. ઇ ૨જ કરેલ છે તેમાં એવું ઠરાવેલ છે કે, જૈન મંદિર એ ઉદ્યોગ નથી. અને તેના કામ ( કરતા માણસે કામકા નથી.
૭. મારી સમક્ષનો પુરાવો અને દલીલ જેવા સામાવાળા સંસ્થા ધર્મસ્થાન છે જ આ અને બીજી કોઈ પ્રવૃત્તિઓ વ્યાપારીક હોવાનું મારી સમક્ષ પુરાવામાં આવેલ નથી. હું છે નામ. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ સંસ્થા વ્યાપારીક ધોરણે ચાલતી ન હોય ? 4 અને જ્યાં લોકો ધર્મ ધ્યાન માટે આવતા હોય તેવી સંસ્થાને ઉદ્યોગ ગણી શકાય નહી. છે છે આ કિસ્સામાં યાત્રાળુઓ પાસેથી જે કાંઈ રકમ લેવાય છે તે તેમને પુરી પડાતી સગ
વડતાના બે કલામાં શુષ્ક રકમ છે તેને ઇરાદો કે નફે કરવાનો નથી. તે જોતાં સંસ્થા છે ૬ ઉદ્યોગ હોવાનું માની શકાય નહીં અને તે સંજોગોમાં આઈ ડી. એકટની જોગવાઈઓ છે છે તેને લાગુ પાડી શકાય નહીં. તે જોતા આ રેફરન્સ હું મંજુર કરવા પાત્ર ગણતે જ નથી અને નીચે મુજબને છેવટને હુકમ કરવામાં આવે છે.
અ જતારોનો રેફરન્સ રઢ કરવામાં આવે છે. ખર્ચ અંગે કે હુકમ કરવામાં $ આવતો નથી.. % સુરેન્દ્રનગર
સહી–(એ.આર. ત્રિવેદી) પ્રિસાઈડીંગ ઓફીસર, તા. ૨૧-૮-'૯૭
મજુર અઢાલત, સુરેન્દ્રનગર.
– શાસન સમાચાર :જામનગર ઓસવાળ સેન્ટરમાં સામુદાયિક અઠ્ઠમ અને મહોત્સવ
અ શાહ હંશરાજ ઘેલજી દેઢીયાને ત્યાં પૂ. સા. શ્રી લક્ષમણાશ્રીજી મ. ૧૮ છે. 2 મહિના સુધી વ્યાધિથી પરાધીન થતાં પાલીતાણાથી લાવ્યા. અને સુંદર આરાધના છે કરાવી સમાધિ આપી અને ૩૯ વર્ષના સંયમ આરાધના સાથે સં. ૨૦૫૩ મહા વઢ છે
૦))ના સમાધિ પૂર્વક કાલધર્મ પામ્યા. તેમની સંયમ અનુમોદન નિમિત્તે ઉત્સવ ૨ ૨ આઢિ કરવાનો હતો તે અંગે હંશરાજભાઈના બેન મોતીબેન તથા બનેવી પ્રભુલાલ