________________
: શ્રી જૈન શાસન [અઠવ ડિક જ છે કરવાનું રહેશે અને તે ચારે જણાએ ૫૦૦-૫૦૦ રૂા. ડીપોઝીટ મોકલવાનું રહેશે. આ
મર્યાદિત સંખ્યામાં આરાધકો લેવાના છે જેથી નામ લખાવે અને આ વે નહિ ? તો બીજા રહી જાય. જેથી જેમને આવવાની ભાવના હોય તેમણે નામ સરનામું અને ૨ છે ડીપોઝીટ મોકલી આપવી. ચાતુર્માસ પૂર્ણ થયે ડીપોઝીટ પાછી આપી દેવામાં આવશે. છે જેમના નામ આવશે તેમને ચાતુર્માસ આરાધન પ્રવેશ પત્ર મોકલવામાં આવશે. ચાર્તુમાસની આરાધના કરવા માટે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
– શખેશ્વરજી ચાતુર્માસ આરાધન સમિતિ – - c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) INDIA ફોન : કાનજી હીરજી ૭૮૭૯૬ કાનજી જેઠાભાઈ ૫૫૬૦૨૫ મુંબઇ મગનભાઈ ૫૪૧૮૨૦૯ હરખચંદભાઈ ૫૧૬૨૨૨૩ નાઇરોબી શાહ મેઘજી વીરજી ૭૪૫૦૯૫ લંડન રતિલાલ ડી. ગુઢકા ૦૧૮૧૯૦૪૯૮૫૧ મેતીચંદ્ર એસ. શાહ ૦૧૮૧૯૦૭ ૫૩૯૨
ચાતુર્માસમાં દરરોજ વાજતે ગાજતે યાત્રા, પ્રવચને તપસ્યાઓ. વિવિધ આરા- છે જ ધનાઓ, વાંચનાઓ, પર્યુષણની વિશિષ્ટ આરાધના, ઉપધાન વિ.નો લાભ મળશે.
– રખે ચૂકતા આ અમૂલ્ય અવસર –
-- શાસન સમાચાર -- ૨ મુંબઇ–ગોવાલીયા ટેક ખાતે પ. પૂ. આ. ભ. શ્રી ગુણયશ સૂ. મ. સા., પૂ. $
આ. ભ. શ્રી કીર્તિયશસૂ. મ. સા. તથા પ. પૂ. આ. ભ. શ્રી રત્નસુંઢર સ. મ. સા. . આઢિની નિશ્રામાં મુમુક્ષુ રસિકભાઈ તથા ગુણવંતીબેનની દીક્ષા સુંદર રીતે થયેલ. ,
વરસીદાન વરઘોડે, દીક્ષાનું આજન, લોકેને ઉત્સાહ દાદ માંગી લે તે જ ર હતો. ઉપજ પણ ખૂબ સારી થયેલ. મુમુક્ષુ રસિકભાઈ સ્વ. પ. પૂ. આ. ભ. શ્રી જિન- ર છે પ્રભસૂ. મહારાજાના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી યુગપ્રભ વિ. મ. સા.ના શિષ્ય થયેલ. આ કે તેઓશ્રીનું નામ પૂ. મુ. શ્રી નયપ્રભ વિ. મ. રાખવામાં આવેલ. ગુણવતીન પ. પૂ. આ ૬. આ. ભ. શ્રી. રાજેન્દ્રસૂ. મ.ના આઝાવતી પૂ. સા. શ્રી કીર્તિ પૂર્ણાશ્રીજી ના શિષ્યા , ર તરીકે સા. શ્રી ગુપ્તિપૂર્ણાશ્રીજી નામે જાહેર થયેલ.
કા