SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ ૧૦ અંક ૨૮–૨૯ તા. ૧૭–૩–૯૮ : . : ૭૪૫ રે રાજાએ કુસુમબેનને ભાઈ બચુભાઈ, ભત્રીજા નિખીલ નરેન્દ્રભાઈ, કાનજી જેઠાભાઈ, હું જ રતિલાલ મુળજીભાઈ વિ. ગોઠવાઈ ગયા હતા. રાજસભાનું સંચાલન સેનાપતિએ કર્યું. આ સંગીતમય નૃત્ય મહેન્દ્રભાઈ શાહ (રાજકેટ) કર્યો. આ ઋષભ દરબાર ગીત મંડળીએ ૨ રમઝટ બોલાવી નૃત્યકારે ભાવવાહી નૃત્યથી સભાના રોમાંચ ખડા કરી દીધા. રાજતિલક ર કરનારી કન્યાઓ, મયુરી, રીના કુસુમબેનના ભાણેજીઓએ તિલક કર્યું. કુસુમબેને જ સેનાના ક્યા વીટીએ વિ. પ્રાસંગિક બહુમાન કર્યા હતા. છડીઢાર રજનીભાઈ મોદી, રાજેશ મેહનલાલ નહિષેણ અવસરે અવસરે છડી પોકારતા હતા. ૬િ નવલકાંતિક દે, શાંતિલાલ દેવશી, હરખચંદ વીરપાર, પ્રવીણચંદ્ર કાનજી, છે શાંતિલાલ મેપાભાઈ, નવીનચંદ્ર બાબુલાલ (વિધિકાર), કરમશી મુળજી, કેશવલાલ એ દેવશી, હશરાજ ઘેલજી, ગે વીંદજી જીવરાજ જય જ્ય નંદા જય જય ભદ્દાના નાક આ સાથે આવી દીક્ષા લેવા પ્રભુજીને વિનવ્યા, પ્રભુજીએ પણ વરસીદાન શરૂ કર્યું. માતપિતા આદિ રાજપરિવાર તથા કુસુમબેને તેજ વખતે વરસીદાન ઉછાળ્યું. . મ . પોષ વ. પ્ર-૬ તા. ૧૮ સવારે પ્રભુજીની દીક્ષા કલ્યાણકને તથા દીક્ષાર્થી નહિ- 9 વેણ તથા ઠીક્ષાથી કુસુમબેનને વરસીઢાનને વરાડ ભવ્ય અને વિશાળ બન્યો હતે. આ આ ત્રણ રથ, ત્રણ બેંડ, ૪ બગીએ, ૧૪ શણગારેલ ઉંટ ગાડીઓમાં અષ્ટમંગળ દીક્ષાર્થી છે ૨ કસંમબેનનું મયુર ગાડી, નંદિષેણની બતક ગાડી, નૃત્ય કરતા નૃત્યકાર સાથે વિમલ ૨ જિનેન્દ્ર સંગીત મંડળ, ચાર મહિલા મંડળ, બગીઓમાં રાજ પરિવાર હાથી ઉપર એ રાજ પરિવાર ખૂબ વર્ણનીય વરઘોડે બન્યો હતો. પોલીસચાકી, એસવાળ કોલોની, આ ગુછતનગર, જનતા કામદાર કોલોની એસવાલ બેડીંગ સાત રસ્તા, બસડી થઈ છે ૨ ૪૫ દિગ્વિજય પ્લોટ શ્રુત જ્ઞાન ભવન ઉતર્યો. વર્ણવી ન શકાય તેટલી મેદની થઈ ત્યાં જ જ ત્યાં માનવ મહેરામણ માતપિતા તથા દીક્ષાર્થીઓના વરસીદાન વરસાદ વરસતે કે જ હતે. ઉત્સવ વરઘોડા વિ. સમિતિએના અને બીજા યુવાનનો અથાગ પરિશ્રમ દેખાતે છે હતે. આટલા વિશાળ વડે છતાં એકત્રમ વ્યવસ્થિત અને શાનદાર હતે. વરઘોડા ૨ ૨ બાદ દીક્ષા કલ્યાણકની વિધિ શરૂ થઈ માતાપિતાએ પોતાના પુત્ર પ્રત્યેના ભાવે કહ્યા છે કલ મારી સરોજબેને પાલક માતા બનીને હૈયાના ભાવ કહ્યા. આ કથનેએ સૌના છે. જ હૈયા ભીંજવી દીધા અશ્રુધારાએ પણ વહેવા લાગી. . આજે હાલારી વિશા ઓસવાળ સમાજનું સાધર્મિક વાત્સલ્ય મુમુક્ષુ કુસુમબેન ર તરફથી હતું. પાંચેક હજારની સંખ્યા થઈ જમણવાર શ્રી કુંવરબાઈ જૈન ધર્મશ- ) ળામાં હતું.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy