SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ . ૭કર : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે તાંબા-પિત્ત-કાંસાનાં વાસણ કઈ રીતે બને છે? . શ્રી જૈન શાસનને સમજેલા આત્માનું જીવન જયણા પ્રધાન હોય છે. અગ્નિના જ છે સાધનને ઉપયોગ કરતી વખતે જયણાનું પૂરું પાલન કરવા પ્રયત્નશીલ હોય છે. છે કેમકે શાસન તે સમજાવે છે કે ઉઘાડા દીવા કે મશાલ તે રખાય જ નહિ. ઉડતા- ૨ જ ફરતા રસ અને સંપતિમ જીવોની વિરાધનાનું પાપ લાગે છે. મશાલ એ જેના શાસનની વસ્તુ નથી છતાં પણ કક્કો ખરો કરવાના મુડમાં સાચી વાત ભૂલી જાય છે. છે ભગવાનને શાસનને પરમાર્થ સમજયા વિના ફાવતી વાત શાસ્ત્રના નામે લેનાર 8 ખરેખર શાસનનો શાસ્ત્રને દ્રોહ કરનારા છે. આજે તે ફાવતી વાતે લેવી એ એક છે માન્યતા રૂઢ થઈ છે અને પ્રસિદ્ધિ-માન-પાનના પ્રેમી સાધુ–પોની મહોર છાપ જ આ સંમતિ મળે પછી બાકી શું રહે? છે બાકી જાણવા–સાંભળવા પ્રમાણે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સ્વ. પૂ. આ. શ્રી વિ. એ રામચન્દ્ર સૂ. મ. શ્રી જિનમંદિરમાં સુંદર આંગીના પ્રસંગે, દીવાની રોશનીમાં ખુલ્લા છે છે દીપક રાખે તે તે તરફ સખત નારાજી-અણગમે વ્યક્ત કરતા અને ઠપકો પણ આપતા ૨ કે “ઢીવા ખુલા ન રખાય ઢાંકણવાળા રાખવા જોઈએ, ઢાઢાના દરબારમાં જઈ આવો.” છે. જ વરઘોડામાં ભાંડ–ભવૈયાઓને જોઇને પણ પૂજ્યશ્રીએ પોતાની નારાજી બ.વેલ અને ૨ તે કહેલ કે, “ભાંડ-ભવાઈ, એ શાસનની શોભા નથી કરતી પણ ભવાઈ કરે છે. શાસ્ત્રા- છે ૬ સિદ્ધ વાતને પણ ન માની મનાપિત વાતોની પુષ્ટિ કરે તો વિધિ ક્યાં છે ! શ્રી જૈન શાસનમાં ઉચિત વેષભૂષાની, શ્રાવકને માટે સાત ધોતીયાની વાત છે છે આવે છે પણ ક્યાંય “સાંસ્કૃતિક વેષ” કે “કાન વીંધાવા” ની વાત આવતી નથી છતાં ય એ શાસનમાન્ય વાતને પડછાયે પણ ન આવી જાય તેની કાળજી રખાતી હોય ત્યાં શું જ માનવું ? શાસ્ત્રનો એક અક્ષર પણ ન રૂચે તેને મિથ્યાષ્ટિ કહ્યો છે. કહેવાતી સંસ્કૃતિ આવી મિથ્યાત્વની પિષક અને સાવની પ્રેરક હોય. જ્યારે શાસન તેનું વિરેધી હોય. $ * યંત્રવાના વિરોધના નાદે ચઢેલ. આ સંસ્કૃતિ પ્રેમી સાધુઓ પણ પિતાને જ કામ પડે તે સાથે રહેલા મુમુક્ષુઓ પાસે સેલ્યુબર ફેન કરાવે તે તે શું માનવું છે જ આ જેના ભેજાની ઉપજ છે તે ભગવાનની પૂજા પણ ન કરે તો શું માનવું ? આ લેકમાં જેમ નવરાત્રિ આવિ ઉત્સવ ધાર્મિક કે સાંસ્કૃતિક પણ ન રહેતાં વ્યાપારીક હું ધોરણના, ફેન્સી ડ્રેસના પ્રઢશનના અને સ્વચ્ચશ્વને પોષનારા બની ગયા (પછી ભલે જ છે તેને પ્રાચીનતાનું નામ આપો.) (અનુ. પેજ ૭૪૦ પર) ૨
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy