________________
ચા.
'
જ ૭૨૮ :
શ્રી શાસન (અઠવાડીક) નાર૪જી કહ-તે ગુપચૂપ ગુપચૂપ મલ્યા કરૂને ? મહારાજ મૌન રહ્યા.
આથી નારજીએ નક્કિ કર્યું “અનિષિદ્ધ અનુમત” જેની ના પાડી નથી તેની . જ હા સમજવી. આટલી વાત નારજીએ મહારાજા પાસે કરી તે ભદ્રંભદ્ર પાસે આવતા જ હતા ત્યાં જ નારદજીને યાઢ આવ્યું કે પેલી કામધેનું માટે શું વિચાર છે તે જાણી તે
લઉં. તે તે ગયા મહારાજ પાસે અને પૂછયુ-મહારાજ ! પેલી કામધેનું લઈ જઉં. . હું હમણાં કે પછી વાત?
મહારાજ કહે-આટલી સદીએામાં ક્યારે ય એવું બન્યું નથી કે આપણી કામધેનું ર નીચે જાય. હું ન ચીલે ચીતરવામાં નથી માનતે. સાંભળી લો નાર૪જી કે- તમારા જ
મનથી તમે નક્કિ કરી રાખેલો માર્ગ પૂર્વના ચાલ્યા આવતા માર્ગથી ભિન્ન હોય અને જે સુંદર આશયથી કરાતો હોય તો પણ તે તમે તમારી મતિક૯૫નાથી કર્યો હોવાથી. ૨. આચરાતે તે માર્ગ માર્ગ નથી પણ ઉન્માર્ગ છે. હા ગીતાર્થ ગુરૂ ભગવંતાએ મળીને
નકિક કર્યો હોય, અને તેને કેઈએ શાસ્ત્રીય બાળ કાઢયે ન હોય કે નિધિ કર્યા ન દિ હોય તે તે મંજૂર ગણાય. જાવ હવે પછી કામધેનુની વાત કરી છે, તે તમારી ખેર નથી.
અને નારદજી તમે ચોકખા હવા-પાણી અને દૂધ ખાધા-પીધા, પણ ખ્યાલ છ રાખો કે–આ ખાધેલી વસ્તુઓએ તમને સત્ય બોલતા અચકાવી દીધા છે તે જરાય છે છે ઉચિત નથી થયું. જે ખાધેલુ અનાજ તમને સત્ય બોલતા અચકાવી દેતું હોય તે તે કે અનાજનું શરીરમાં લોહી બને તે પહેલા બહેતર છે કે મેંમાં આંગળા નાંખીને એકી છે નાખવું. ખાધેલા લુણની વફાઢારી સત્યના ભોગે કદિ ન કરાય, સમજ્યા નારદજી. ૬
જાવ, નારદજી ભદ્રંભદ્રને કહે કે-સત્ય કહેતા, બોલતા, લખતા ડરે નહિ. કહેજો રે છે કે “જ્યાં સુધી આ સંસારને ધર્મ સાથે સબંધ છે ત્યાં સુધી સત્યને જ વિજ્ય થશે.”
નારદજી ખુશખુશાલ થતાં કામધેનું લીધા વગર જ આવ્યા. ' હે વાંચકે- આ સત્ય ઘટના નથી હો. આ તો મને (ભદ્રંભદ્રને ) આવેલું છે છે મધરાતનું સપનું છે. સપનું સુંદર છે પણ બહુ વહેલું આવી ગયું છે હદે આ સપનું છું. છે સફળ બનાવવા માટે મારે જાગતું રહેવું પડશે. હજી તે રાતના સાડા બાર જ વાગ્યા છે છે છે. હવે સાલું કરવું શું? મહાપુરુષ તે બાકીની રાત ધર્મ જાગરણમાં વિતાવતા. આ હું મને તો ધર્મ બહુ ગમત ય નથી તે રાત્રિ જાગરણ પણ કેમ કરું?
| આટલું સુંદર સ્વપ્ન નિષ્ફળ પણ કેમ જવા દેવાય.