________________
એ વર્ષ ૧૦ અંક–૨૮-૨૯ તા. ૧૭–૩–૯૮ :
: ૭૨૭ . જ હશે તે જોડાયેલા રહેશે અને બેટા હશે તે પકડાઈ જશે. હું નારદ્વમુનિ આ રીતે જ બોલે જ જતું હતું, મહારાજ સામે જોઉ તે મને ઈશારાથી બેલવાની ના પાડે ને? છે પણ મહારાજ ક્યાં સુધી સાંભળે રાખે. એટલે મને હાકોટા પાડતા કીધું એ નારદજી! ! ૨ તમે મને સમાચાર સંભળાવે છે કે સલાહ આપે છે? જ મેં નારદજીએ કીધું–મહારાજ આ મને ભદ્રંભદ્રના આપણા સ્વમુખેથી એનાઆ યત કરાયેલા સુવર્ણ ચંદ્રકને પ્રભાવ છે.
બેલે બીજા શા સમાચાર છે?
નારદજી કહે-મહારાજપિલા ભદ્રંભદ્ર જે લેખ લખે છે કે તેનાથી ઘણા હું લોકોને ખોટું લાગ્યું છે. '
મહારાજ કહે–અજુગતુ શું લખે છે તે?
નાર૪જી કહે–આમ તે કંઈ જ નહિ. પણ મહારાજ ! સાચુ ક્યાં કોઈને ગમે છે જ છે? આ તે બસ મારી સામે લખ્યું છે, માટે ભદ્રંભદ્ર ખરાબ. પણ સાચું છે કે આ શું ખોટું છે કે જેવે છે?
મહારાજ કહે-તમને ભદ્રંભદ્ર કેટલી દલાલી આપે છે? નારદજી કહે છે ? મહારાજ કહે–તમને કેટલા ટકા દલાલી મળે છે? એમ પૂછું છું, નારદજી કહે –એ કંજૂસને કાકે, એક પૈસે ય આપ નથી. મહારાજ કહે –તે તે તેના આટલા બધા વખાણ કેમ કરે છે? નારદજી કહે -એમાં ખોટું ય શું છે મહારાજ !
મહારાજ કહે –હવે પછી તમે ભદ્રંભદ્રને મળ્યા છો તે તમારા ટાંટીયે ભાંગી છે નાંખીશ.
નારદજી કહ-મહારાજ ! બધે આવું જ છે. કેઈ સાચા પક્ષના કે સાચી વાતના જ વખાણ કરીએ કે તરત શાસક પક્ષ સત્તાના જોરે સત્યની સંગતિ કરવા ઉપર માર્શલ 8િ લો જ લગાવી દે છે આપની જેમ જ.
મહારાજ કહ–જુએ નારદજી! તમે ત્યાં જાવ તેમાં વધે નથી પણ સત્યને છે હરાન થવું પડશે. કેમકે તમે ભદ્રંભદ્રના વખાણ કરે તેથી લોકે એમ સમજે કે છે
બહુ મટી શક્તિને ભદ્રંભદ્રને સાથ છે માટે આવું લખે છે. નહિતર તેવડ છે તેની કે આ છે કાંઈ લખી શકે? આથી લેકે સાચી વાતથી દુર રહેશે. એટલે તમને જાહેરમાં ૨ ભદ્રંભદ્રને મળવા ઉપર મનાઈ મૂકી છે.