________________
શા રવિશિશુ
છે પ્યારા ભૂલકાઓ...
" અનેક વિશેષાકેની હારમાળ પૂર્ણ કરતું જેને શાસન ધીરે ધીરે ૯ વર્ષના પગથીયાં ચઢી ગયું છે અને હવે ૧૦ માં વર્ષના પગથીયા સર કરી રહ્યું છે. છે. બીજમાંથી અંકુર, અંકુરમાંથી છોડ, છોડ પર મૂદુલનું આગમન અને મૃદુલ- ૨ માંથી મંજરીને કાલક્રમે પ્રફુલિત પુષ્પ..
તેવી જ રીતે નાનું જૈન શાસનને ફેલાવે, સત્યનું પ્રતિપાદન, સચેટ લેખ, સત્યનું સમર્થન કરતાં કેઈની શેહશરમ નહિ, સિદ્ધાંતેની વફાદારી પૂર્વકના કથાનકે. આ અગ્રલે છે, ટાક્ષ લેબ, બાલવાટિકાનું આગમન, તેમાં ભૂલકાઓની લેખની વાંચન
ધસારે આત્રિ સોને ગમે છે. 2 જે શાસન અચુક વાચનારા વાચકે મને જણાવે છે કે સાચી અને સિદ્ધાંતીક જ વાતો તે એમાં જ જાણવા-વાંચવા મળે છે.
" અક પાન સર કરતી બાલવાટિકા આજે ૯ વર્ષની મંઝિલ પુરી કરી રહી છે જ છે અને તે ૧૦માં વર્ષની મંઝિલને પુરી કરવા થનગની રહી છે એના થનાગાટમાં છે તમારા સૌના સાથ-સહકાર, ફાળે કાંઈ ઓછો નથી તે ભુલી શકાય તેમ પણ નથી. શું તમારા સાથ સહકારથી ઝળહળતી જે ફતેહ મેળવી છે એવા જ આનંદ અને છે ઉત્સાહથી આપણે સી વધુ વધુ આગળ વધીએ.
બાલવાટિકાથી વાચકને ઘણું જાણવાનું મળ્યું છે–મળે છે. હજી પણ તેમાં જ છે વિવિધતા અને સુંદરતા, રસપ લખાણે આપવાની મને જરૂર જણાય છે. ' છે તેથી આપ સૌ આબાલવૃદ્ધ સારાં લખાણે ચૂંટી-ઘૂંટીને અને પરિશ્રમ ઉઠાવીને ૨ મોકલશો જે તમને અને વાંચકને લાભદાયી બનશે. . . !: 1:
જ્યાં ત્યાંથી ઉઠાવેલા લખાણોથી તમારી શક્તિનો વિકાસ થતો નથી માટે છે ર આટલું બસ ધ્યાન રાખજે.
રવિશિષ્ણુ c/o. જૈન શાસન કાર્યાલય