________________
વર્ષ ૧૦ અંક ૨૭ તા. ૩-૩-૯૮ : છે એ આવે છે. એટલે તેરસ એક જ છે. અને ચૌદસના બઢલે બે તેરસ કરવી એ બેટું
છે અને મંગળવારે તા. ૧૦ સે આવતી સાચી તેરસ છોડીને બુધવાર તા. ૧૧મી પણ આવતી પહેલી ચૌઢસને બીજી તેરસનું નામ આપી તે દિવસે છ ગાઉની યાત્રા કરવી છે તે પણ છેટું છે.
સાચું છે તે જ છે કે જે રીતે આ વર્ષના જન્મભૂમિ પંચાંગમાં બે ચૌદસ છે અને તેરસ ને એક જ છે, તેથી તેને તે જ રીતે માન્ય રાખી મંગળવાર તા. ૧૦ મીએ ફાગણ સઢ તેરસની છ-ગાઉની યાત્રા કરવી જોઈએ.
– શાસન સમાચાર,
વરિષ્ઠ શ્રમણીરત્નની વિદાય જૈન શાસનના મહાન તિર્ધર વ્યાખ્યાને વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ છે સ્વ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તી અને ૨
હાલ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મહાઢયસૂરીશ્વરજી મહારાજાના છે આજ્ઞાવત તેમ જ સુપ્રસિદ્ધ વકતા સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનશ્ચન્દ્રસૂરી- ૪ છે શ્વરજી મહાર જાન બહેન મહારાજ ૨૨૫ થી અધિક શ્રમણવંદના વડેરા પ્રવર્તિની ઝ સ્વ. પૂ. સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજની સંયમ શાખાના ચોથા વરિષ્ઠ શ્રમણી- જ
રત્ના પ્રશાંતવિદુષી પરે પકારમૂર્તિ પૂ. સાદવજી શ્રી ત્રિલેચનાશ્રીજી મહારાજ વિ. સં. જ એ ૨૦૫૪ પોષ ૦ પ્ર. ૬ રવિવારના બપોરે ૨–૧૫ કલાકે શ્રી નમસ્કાર મહામંત્રનું 8 શ્રવણ કરતાં ખૂબ જ સમાધિપૂર્વક પાટણ મુકામે કાળધર્મ પામ્યા છે. -
મૂળ પાટણના વતની હતા અને પાટણમાં જ દીક્ષા ગુરુના સમાધિસ્થાને સ્વર્ગ-૨ ( વાસી બનેલા પૂજ્યશ્રી ૧૭ વર્ષની ભરયુવા વયમાં સંયમને પામ્યા હતા, ૬૦ વર્ષનાં જ નિર્મળ સંયમ પય પાળી ૭૭ વર્ષની ઉંમરે ૭૩ શિષ્યા-પ્રશિષ્યાઓનું યોગક્ષેમ પર જ કરતાં અપૂર્વ અને અદભુત સમાધિ પ્રાપ્ત કરી ગયા. જ પૂજ્યશ્રીને આત્મા જ્યાં હોય ત્યાં પરમશાંતિને પ્રાપ્ત કરે અને પરમાત્માનું છે. શાસન પામી, શીધ્ર શાશ્વત સુખને વરે.