________________
હું શું બે દાયકા સુધી ચૂપ જ રહેવું યોગ્ય લાગે છે? આ
– પં. ચન્દ્રશેખરવિજયજી s છેલ્લા પાંચ-છ દાયકાઓથી જેન–સંઘમાં સંકલેશનું વાયુમંડળ વધુ ને વધુ ? તીવ્ર બનતું જાય છે. પરસ્પરને મૈત્રીભાવ, ફિરકાભેદમાં ગચ્છભેદમાં, તિથિભેદમાં છ બિલકુલ ન રહ્યો હોય તેવું લાગે છે. તેમાં ય નજીકના માણસો વધુ અમીત્રીમાં છે ઝડપાયા હોય તેવું જણાય છે.
સર્વત્ર નિર્ણાયકતા જોવા મળે છે. રાષ્ટ્રમાં. ધર્મમાં, સંસ્કૃતિમાં. ગચ્છના ૨ ક નાયકેનું પણ ચાલતું નથી એટલે ગો પણ નિર્ણાયક્તા જ અનુભવે છે.
આના કારણે શ્રમણ-સંસ્થાના કેટલાક સાધુઓ (અપાત્ર દીક્ષા પદવી, પાટ છે ( પઠનવાળા) બેફામ બન્યા છે. કેઈ પણ સત્કાર્ય તેઓ થવા દેવા માંગતા નથી. તેમના એ શિથિલાચારને છાવરવા માટે સટ્ટાચારીઓ ઉપર રાજકારણી રીતરસમેથી, નનામી આ પત્રિકાબાજીથી હુમલા સતત કરતા રહે છે.
બીજી બાજુ ગૃહસ્થ વગના કહેવાતા શ્રાવકે અને શ્રાવિકા એ આચાર(ા સંપન્નતા મહદ અંશે ગુમાવી દીધી છે. એ તે ઠીક પણ વિજ્ઞાનવાઢ, શિક્ષણવાઢ અને યંત્રવાની જોરદાર અસરે નીચે આવીને તેમણે તેમનું સમ્યગ્દર્શન પણ ગુમાવ્યું છે.
આ આચાર-વિચારની હીનતા હજાર ગુણી બનીને તેમના ડીકે કચરના અને $ કેન્ટ ઉછેરના, હોટલિયા સંતાનમાં પ્રવેશી ચૂકી છે.
ચારે ય સંઘની પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે એમ લાગે છે કે, આમાં છે આપણાથી કેઈ સુધારે થઈ શકે તેમ નથી. ગામડાના આકસ ઘરમાં લેગ ફેલાયે જે હોય તે ડોકટરની એબ્યુલન્સ ત્યાં ધસી જાય, પરંતુ જે આખા ગામને પ્લેગ લાગુ ૬ થઈ ગયો હોય તે કયો હેકટર ત્યાં જશે?
- ભયાનક આગને બુઝાવવાનું જોખમ જરૂર લેવું જોઇએ, પરંતુ તેમાં પોતે જ એક છે બળી મરે તો ? એવું જોખમ તો ન જ લેવાય.
ભૂતકાળના રીત્યવાસ અને યતિકાળના સમયની વિષમતાઓ ધ્યાનમાં હોવા છતાં ? આ “ભૂતકાળ પણ ખરાબ હતો કે આથી ય વધુ આવો ખરાબ હતો.” તેમ કહીને આજની જ ખરાબીઓનું આશ્વાસન તે ન જ લઈ શકાય. આ તે બચાવની કે નિષ્ક્રિયતાની જ છે પછેડી ઓઢીને આરામથી પડી રહેવાની મનોવૃત્તિ કહેવાય. પેલે નીરે શહેર ભડકે કે બળતું હતું ત્યારે ફિડલ વગાડતો હતો ને?
(જુએ ટાઇટલ ૩ જું) .