________________
૨ ૬૬૦ :
' : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૬ યંતીને ગ્રહણ કરી શકે ? માત્ર છ યામમાં અઢી દિવસમાં અહીંથી કંડિનપુર પહોંચવું છે આ અશક્ય લાગતા ઇધિપર્ણ સજા દુઃખી દુઃખી થઈ ગયા. કુબડાએ ચિંતા ન કરવા જ એ જણાવ્યું. જાતિમાન અશ્વો ગ્રહણ કરી રથ તૈયાર કરી કુબડાએ દેવે દીધેલા શ્રીફળ છે છે તથા રત્નકરંડિકાને સાથે રાખીને પ્રયાણ શરૂ કર્યું.
પ્રચંડ વેગે ૨થ જાણે આકાશમાં ઉડતો હોય તેમ લાગ્યું. રસ્તામાં પવનની છે ઝાપટથી કધિપણુંને ખેશ ઉડી ગયા. તેમણે કુબડાને રથ રેકવા કહેતા કુબડાએ કહ્યુંકે અત્યારે આપણે તમારા દુપટ્ટાથી પચીશ પેજન દૂર છીએ. આ ઘોડે તે મધ્યમ ઝડ૫- ૨ વાળા છે. આનાથી શ્રેષ્ઠ હોત તે તે આપણે અત્યારે પચાશ ોજન દૂર હોત. છ
ઠધિપણું રાજાએ આગળ એક અક્ષ નામનું વૃક્ષ જોઈ કહ્યું–આના જેટલા ફળ છે છે તે બધા હું ગણ્યા વગર કહી શકું છું. પાછા ફરીશું ત્યારે હું તને આ કૌતુક બતાવીશ.
કુબડો કહે-મોડું થવાનો ભય ન રાખો. એમ કહી એક મુઠ્ઠીથી તે બધા ફળ જમીન ઉપર પાડ્યા અને ગણતા ઇધિપર્ણ રાજાએ કહ્યા તેટલા અઢાર હજાર જ થયા. પછી કુબડાએ આ વિદ્યા રાજા પાસેથી ગ્રહણ કરી અને રાજાને પોતાની પ્રચંડવેગી વિદ્યા આપી. - રાતના અંતે કુંડિનપુર આવી ગયુ. સવારે ભીમરથ રાજાએ કધિપ રાજાને કહ્યું- ૨ તમારા સેઇયા પાસેથી સૂર્ય પાકા રસેઈ ચાખવાની ઇચ્છા છે. તરત કુબડાએ સૂર્ય પાકા જ છે રસોઈ કરી. જેને અતિ મધુર સ્વાઢ ચાખીને મયંતીએ કહ્યું–આ કુબડો હોય કે કુંટ કે જ હોય છે તે હોય પણ નલ જ છે. મને પહેલા જ્ઞાની ભગવંતે કહ્યું હતું કે-આ રે ભરતાર્ધમાં નલ સિવાય કે સૂર્ય પાકા રસેઈ જાણશે નહિ. માટે આ ન જ છે. આ
બીજી વાત કે જે કુબડે મારા શરીરને અડશે તે નલથી સ્પર્શાયેલી હું વિકસ્વર રેમરાજીવાળી થઈ જઈશ. કુબડાએ કહ્યું–અરે ! તમે બધાં ભ્રમમાં છે. દેવતા ઈ. સ્વરૂપ નલ ક્યાં અને ન જોવા લાયક હું કુબડે કયાં ? તે છતાં લોકેના આગ્રહથી કુબડાએ દમયંતીના વક્ષને આંગળીથી સંપર્શ કર્યો. એ છે અને આ સ્પ માત્રથી જ દમયંતીના દરેક રૂંવાડા ખડા થઈ ગયા. દમયંતી એ કહ્યુંછે ત્યારે તે મને સૂતેલી મૂકીને તમે ચાલ્યા ગયા હતા. પણ હવે કયાં જઈ શકશે?
વિનંતી પૂર્વક બીજા ગૃહમાં નલને લઈ ગઈ. નલે પણ શ્રીફળ અને ૨નકરંડકથી છ વસ્ત્રાલંકારે પહેરી મૂળરૂપ ધારણ કરતા દમયંતી એકમ જ નવ રાજાને વેલડીની કી જ માફક બાજી પડી. ત્યાર પછી મૂળ સ્વરૂપમાં નલને જોઈ ભીમરથ રાજાધિપર્ણ રાજા . કે આઢિ અનેક રાજાઓએ નલનો રાજ્યાભિષેક કર્યો. અમુક દિવસો બાઢ નલરાજાએ ૨ ઠાઠમાઠથી ધામધૂમપૂર્વક કેશલા-અધ્યા નગરી ભણી પ્રયાણ કર્યું. (ક્રમશ:)