________________
: શ્રી જૈન શાસન [અવાડિક]
૬૫૮ :
તેમાંથી દેવદૂખ્યા નીકળશે, નલે પૂછ્યુ’-દમયંતી હમણાં કયાં છે ?
દેવે દમયંતીના સતીત્વના પ્રભાવશાળી પ્રસંગા સાથે પિતૃઘરે પહેાંચી ગયા સુધીની વાત કહી.
નલે દેવને ઋષિપણું રાજાની સુસુમાર નગરીમાં જવાની પેાતાની ઇચ્છા જણાવતાં દેવે ક્ષણમાં નલને સુસુમાર નગરીમાં મૂકયા
અહીં એક હાથી ગાંડા બનીને નગરીમાં ભાંગફેડ મચાવી રહ્યો હતો. દધિપર્ણ રાજાએ હાથીને વશ કરનારને ઇચ્છિત આપવાની ઘાષણા કરતા, કૂખડો લ હાથીને વશ કરવા દોડયા. લેાકેા હસવા લાગ્યા અને જોત જોતામાં કૂબડાએ હાથીને વશ કરી લીધે.
આથી ખુશ થયેલા રાજાએ કૂખડાને મિત્રવત્ પેાતાની પાસે બેસાર્ડ. પૂછ્યુ-હે કુબ્જ ! તું ખીજુ શું જાણે છે?
કૂબડાએ સૂર્ય પાક રસાઈ જાણું છું તેમ કહેતા કૂબડાને મહેલ ઉપ લઇ જઇ રાજાએ ચાખા, શાક, વાસાદિ આપ્યા. ચરૂ, ઘડાઓને સૂર્યના ાપમાં મૂકી સૌરી વિદ્યા યાદ કરીને જલ્દીથી સૂર્ય પાક રસોઈ તૈયાર કરીને રાજાને પશ્ર્વિાર સહિત જમાડી અને અપૂર્વ સ્વાદ ચખાડયા,
સૂર્યપાક રસાઇ નલ સિવાય કોઇ જાણતું નથી. નલે કહ્યું-હું ન.ના લાંબા કાળથી પરિચિત હાવાથી આ રસેાઇ શીખી ગયા છું. ખુશ થયેલા રાજાએ કૂબડાને પાંચશેાગામ, લાખ ૮૪, વસ્ત્રાલ કારો આપ્યા. ત્યારે ગામ સિવાય બધુ કૂડાએ ગ્રહુંણ કર્યુ. રાજાએ તને બીજી પણ શું આપુ પૂછતા કૂબડાએ કહ્યું-જ્યાં સુધી તારી આજ્ઞા વર્તે છે ત્યાં શિકાર અને મદ્યપાન ઉપર પ્રતિબંધ મૂકાવ. રાજાએ કૂબડના વચન મુજબ કર્યુ..
એક વખતે ધિપણુ રાજાના હૃત ડિનપુર ગયા. મધુ કુશળ કહેતા કહેતા વાત વાતમાં ક્રૃત મેલ્યું. કે-અમારે ત્યાં નળ રાજાના રસાઇયે। આવ્યેા છે તેમા સૂર્ય પાક
રસાઈ જમાડી હતી.
આ સાંભળી ઇમયતિ બેલી-પિતા! જલ્દી પ્રધાન પુરુષોને મેાલી તે રસાઇએ કેવા છે તે તપાસ કરાવા. સૂ પાકા રસેાઈ નલ સિવાય કોઇ જ જાણતું નથી. ગુપ્તવેશમાં તે નલ જ છે.
તરત કુશલ નામના બ્રાહ્મણને રસાઇઆની તપાસ કરવા મેલ્યા. અને પૂછતા