________________
Casjon
સારવ$
. યારા ભૂલકાઓ. ૨. આ વર્ષનું અભિનંદન પાઠવતાં ઘણા બધા પત્ર મળ્યાં. પત્રોના ઢગલામાંથી કેટલાક છ પત્રને અભિનંદન પાઠવું. હું બાલવાટિકાના માધ્યમથી સને નૂતનવર્ષાભિનંદન .
પાઠવું છું કે 1 વર્ષની શુભ શરૂઆત થઈ ગઈ. દિવાળીની ઉજવણી કરવામાં અને સગા-સ્નેહી ર મિત્રને અભિનંદન પાઠવવામાં તમે સૌ વ્યસ્ત હશે ! નવા વર્ષે શ્રી ગૌતમસ્વામીને છે રાસ સી કેઈએ સાંભળ્યો હશે ! આ રાસ આપણને ઘણું ઘણું સૂચનાઓ કરી જાય છે જ છે. ગયા વર્ષના ધમ સંકપિ પુરા થયા હશે! સરવૈયું કાઢયું હશે ! નવા વર્ષના છે . નવા સંક૯પ કરી લીધા હશે? છે જેમ વેપારી કર ત્રિવાળીએ ચોપડા ચેખ કરી લે સરવૈયું કાઢી લે તેમ હું છેઆપણે પણ આપણે હિસાબ મેળવી લઈએ. જ ક્યા ક્યા કાર્યો ગયા વર્ષે પૂર્ણ ર્યા? ક્યા ક્યા કાર્યો અધૂરા રહ્યા? કયા ક્યા જ કાર્યો સાવ કરવાના રહી ગયા? આ રીતે સરવૈયું કાઢીશું તે આપણે આપણુ ધર્મ સંક૯પમાં ચોક્કસ આગળ વધીશું.
વર્ષ દરમ્યાન કેટલી ઉઢારતા ઢાખવી..? વળ કરમ્યાન કેટલી ક્ષમા રાખી? વર્ષ ઢરમ્યાન કેટલી સહિષ્ણુતા કેળવી..? વર્ષ દરમ્યાન કેટલી નમ્રતા મેળવી.? વર્ષ દરમ્યાન કેટલીવાર સત્ય બોલ્યો : વર્ષ દરમ્યાન કેટલું દાન કર્યું ? વર્ષ દરમ્યાન કેટલે વિનય કર્યો. વર્ષ દરમ્યાન કેટલું નવું નવું જ્ઞાન પ્રાપ્ત કર્યું?
વર્ષ દરમ્યાન ક્યા કયા નવા ગુણે પ્રાપ્ત કર્યા? ઉપરની બાબતને હિસાબ કરશે તે નવા વર્ષે નવા સંક૯પ કરવાનું આનંa , આ લૂટી શકશે.
- રવિ શિશુ a cl૦. જૈન શાસન કાર્યાલય.