________________
વસ ૧૦ અંક ૨૧-૨૨ તા. ૨૦-૧-૯૮ :
: ૫૮૫
દુરૂપયોગ કરવામાં પાછુ વાળીને જોતા નથી, આ બધાના મુળમાં માણસની હીન વૃત્તિએ પડેલી છે. માણસ વિચારીને પગલા ભરે અને પેાતાનું તથા બીજાનું કલ્યાણ કરે એ વસ્તુ ખૂબ જરૂરી છે. માલુસ · પેાતાના સ્વાર્થમાં ખૂબ જ સાંકડા મનના ના બને એ વસ્તુ ખૂબ જ જરૂરી છે.
સ ંતેાષ, સયમ અને સહનશીલતાને આપણે ત્રીવેણી સ’ગમ કરીને તેમાં સ્નાન કરીએ તેા આપણા બધા જ દુઃખેા, પરિતાપ વગેરે નાશ પામે. ‘સ’કારમાં વિરામ પામતા આ ત્રણેય શબ્દોની આરાધના સુખ અને અભ્યુદયના સમ્યક્ માગ છે.
સતાષ એ એક પ્રકારનુ' અમૃત છે. આ અમૃત આપણી બધી જ અધિ, વ્યાધિ, ઉપાધિને નષ્ટ કરી આપે તેમ છે. સહતેષ પરમ ધન છે. સતાષ જ સુખ છે આથી જ ચરીતાર્થ રીતે કહેવાયું છે કે સતષથી ચડિયાતુ કાઇ સુખ નથી.
પ્રભુ! દૂર કરા અંધારુ
-પૂ. સુ. શ્રી મેાક્ષરતિવિજયજી મ હે પ્રભુ ! મારે ગુલામ બનવુ` છે. પણ કાંટાથી દૂર રહેવુ' છે.
મારે કાયલ બનવુ છે પણ કાળાશ જોઇતી નથી,
મારે તારા જેવા બનવું છે પણ તારી સાધનાને કાંટાળી અને કાળી ગણીને હું અવગણી કાઢું છું. મારા મનનાં અંધારા ધાઇ નાખ, પ્રભુ ! એની અવગણના તું
ન કર !
હે પ્રભુ ! માંમાં પાણી લાવવાની જે ત્તાકાત રસગુલ્લાના સ્મરણમાં છે. મનમાં રેડિયા રણકાર ઉપજાવવાની જે તાકાત રૂપિયાના સ્પર્શમાં છે. હૈયામાં હષ ઉછાળવાની જે તાકાત પ્રિયજનના ઢશનમાં છે.
એ તાકાત, હે સર્વશક્તિમાન પ્રભુ, ક્રેનમાં કેમ નથી ?
તારા સ્મરણમાં-તારા સ્પર્શ માંતારા
હે પ્રભુ ! રાજેરાજ તારી પાસે આવું છું, પણ તારામાં ભળી શકતા નથી. હું હજી સરિતા નથી બની શકયા કે તુ' હજી સાગર ? મને સમજાવને, પ્રભુ !