SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ છેવર્ષ ૧૦ અંક ૨૧-૨૨ તા. ૨૦–૧–૯૮ - : ૨૭૭ શુ દ્વાશુદ્ધની જ જેને લત લાગી છે એવા એક મહાનુભાવ મહાત્મા વ્યાખ્યાનમાં આ જ બોલતા બેલતા એટલા આગળ વધી ગયા કે એમને એ ભાન પણ ન રહ્યું કે હું જે છે બોલું છું તે શાસ્ત્ર સંગત છે કે નહી. તેમજ વ્યવહારૂ છે કે નહી. ઇ વ્યાખ્યાનમાં બોલ્યા કે ૨૨ અભક્ષ વસ્તુ શાસ્ત્રમાં બતાવી છે તેમાં ઝેર પણ છે 33 અભક્ષ તરીકે બતાવ્યું છે. માટે જે અનાજ આશિ પર છવા તેને મારવા માટે ખેતરની જ ૬ અંદર ઉભા પાક પર ઝેરી દવા છાંટવામાં આવે છે. તે અનાજ આદિ પણ અભક્ષ ર છે એ વખતે સભામાંથી કોઈ પુછનાર ન નીકળે કે મહારાજ! તમે સાધુએ અનેક જ તમારા બધા જેને શું અભક્ષ અનાજા િખાય છે. આજે મોટા ભાગે વ્યાખ્યાન પર સભાએ તત્વની જાણકારીવાળી ન હોવાને કારણે ઉત્સુત્ર પ્રરૂપણ કરનારાઓના આવા ર આવાંધતી ગે ચાવ્યા કરે છે. જીવને મારવા માટે ઝેરી દવાઓને ઉપયોગ કરવો એ જરાય યુક્ત નથી.ઝેરી છે જ દવા છાંટવા દ્વારા પેઢા થયેલ અનાજ આત્રિ શારીરીક દ્રષ્ટિ નુકસાન કરનાર હોવાથી જ આવું અનાજ આ િન વાપરવા તે તદ્દન વ્યાજબી છે પણ એ અનાજાદિને અભક્ષ છે. ર માનવા–બાલવા તે કોઈ રીતે યોગ્ય નથી અને એ રીતે બોલવામાં શાસ્ત્ર વિરુદ્ધ છે જ બેલ્યાનું પાપ તે લાગે જ સાથે કોકના હૈયામાં એમ પણ લાગે કે આ મહારાજ આ વ્યવહાર વિરૂદ્ધની વાત કરે છે એના પરિણામે એ સાધુ પ્રત્યેના અભાવવાળ પણ છે હું બની જાય અને એના માટે આગળ જતા કેવું પરિણામ આવે એ કાંઈ જ કહી છે જ શકાય નહી. આ મહાનુભાવોને શુદ્ધાશુદ્ધના વિષયમાં ભ્રમણ થઈ છે તેમ દેશી-વિદેશીના જ વિષયમાં પણ એક મોટી ભ્રમણા થઇ છે એથી એ મહોત્સવ, વરઘોડા, સામૈયા ૬ વગેરેમાં બેન્ડવાજા લાવવા નહી ઢાલ-ઢોલકા અને સરણાઈવાળા લાવવા જોઈએ એને એ છે જોરશોરથી ઉપદેશ–પ્રચાર કરી રહ્યા છે અને એમના અનુયાયી બનેલા ભોલા-ભદ્રિક ભાવુકો એમના દેશી-વિદેશીના પ્રચારના લપેટામાં આવી ગયેલા ગરડાદિના પ્રસંગમાં હું બેન્ડવાજા નથી લાવતા. તેઓ લાવે છે ઢાલ-ઢાલકા-શરણાઈ આઢિ વાળા તથા તલવાર છે ૨ ભમાવનારા કપડામાંથી કબુતર–મોરારિ બનાવનારા કે કાંસીજોડા–લેઝીયમવાળાઓને છે બેન્ડવાજા વિદેશી છે ઢોલકાદિ દેશી છે ટાલકા ચામડાને બદલે પ્લાસ્ટિકવાળા હોય તો જ જ એમને ચાલે છે કેવી વિચિત્રતા છે? આ બધી પ્રવૃત્તિઓ ખરેખર શાસન પ્રભાવનામાં છે દિ પૂરેપૂરી ઝાંખપ લગાડનારી છે. સેંકડે વર્ષોથી વરઘોડાદિમાં બેન્ડવાજા વગેરે લાવવાની પ્રવૃત્તિ જૈન શાસનમાં જ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy