________________
છ વર્ષ ૧૦ અંક ૨૧-૨૨ તા. ૨૦–૧-૯૮ :
: ૫૭૩ ચોટલી બુઢા પ્રકારની હોય છે કોઇની ચોટલી લાંબી હોય છે કોઈની ટૂંકી (નાની) જ હોય છે જેમ વેષ જુઠા જ હોય છે તેમ લગભગ ચોટલી દરેક કોમની જુદી સાઈજ
અને ટીઝાઇનની હોય છે.. - જેમને દ્િવનું પ્રતીક શું છે એની જ ગતાગમ નથી એવા મહાનુભાવ કુંડલ ને કાનબુટ્ટી કાનમાં પહેરાવી હિન્દુની એક વિલક્ષણ જમાત ઉભી કરવાના પ્રયાસ કરે છે . ખરેખર એક બે ઉપજાવનારી આશ્ચર્યકારી બીના કહેવાય. બીજુ એક બાજુ કુંડલ ને ૨ કાનબુટ્ટી પહેરી હિન્દુત્વનું પ્રદર્શન કરવું અને બીજી બાજુ પેન્ટસુટ પહેરી અનાર્યત્વ છે (મુસલમાનત્વ)નું પ્રઢશન કરવું એ પણ એક આશ્ચર્યકારી બીના છે. આ તે નૃસિંહ : વ જેવું થયું કહેવાય.
- હિન્દુ વનું પ્રતીક કુંડલ કે કાનબુટ્ટી નથી પણ ચોટલી છે એવું જાણવા મળ્યું ર. છે એટલે મહાનુભાવ મહાત્માએ માથું મુંડાવી ચોટલી રાખવાને ઉપદેશ આપ્યો. એટલે જ ભલાભાલા નહાના બાલકોએ હજમ પાસે માથા મુડાવ્યા ચોટલી રાખી. ટકા-મૂંડાવાળા માથામાં ચમકતી ચોટલી હિન્દુત્વની પ્રતીક પતાકા જેવી લાગતી હતી. નાના બાળકો સરલ અને આજ્ઞાંતિ હોય છે. જેવું સમજાવે તેવું સમજે તેવા હોય છે. એટલે કેટલાક બાલકોએ ટકા મુંડે કરાવ્યો કેટલાક બાળકોને પસંદ ન પડયું માણસમાં એકાગ્ર બે જણને છોડીને ટકો મુડે કરાવી ચોટલી રાખવાની પ્રવૃત્તિ પસંદ પડી નહિ. મહાનુભાવ
મહાત્માને માથું મુંડાવી ચોટલી રાખવાને ઉપદેશ સ્વીકારવા મેટા માણસનું મન ર છે તેયાર થતું નથી હજી એમની જાત હિન્દુત્વમાં આવવા જાણે શરમાતી ન હોય એમ છે લાગે છે.
ગીરાજ (ગધેડા)ના મૃત્યુના શેકમાં જેમ રાજા અને મંત્રીને છોડીને નગરના છે નાના–મેટા શ્રેષ્ઠીઓ અને સામાન્ય લોકો એ માથા મુડાવ્યા હતા તેમ મહાનુભાવ છેમહાત્માઓને અને તેમના ફેલર્સ બનેલા મહાત્માઓને જોરદાર કોટીન રાજા ઋષભના છે ૬. નામે ઉપદેશ આપવાનું ચાલુ થશે ત્યારે માથા મુંડાવનારા મહાનુભાવોની હિન્દુ તરીજ કેની એક નવી વાત પણ કદાચ ઉભી કે જે જૈન સંઘ કે સમાજમાં એક મોટી તીરાડ જ ઉભી કરશે.
એક ગતકડું નવું જાણવા મળ્યું.-ભાયણના સંધમાં સંઘપતિએ જઈ પહેરી હતી. એક ભાઈ એ સંધપતિને જઈ પહેરેલા જોયા ત્યારે તેને તેને આશ્ચર્ય થયું. છે એટલે પૂર્વે પાલિતાણાને સંઘ કાઢનાર સંઘપતિને પૂછયું કે આ સંઘપતિએ જઈ જ કેમ પહેરી છે? ત્યારે એ સંઘપતિએ કહ્યું કે સંઘ કાઢનાર સંઘવીએ જેને પહેરવી છે