________________
૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક છે અને મિથ્યાત્વને એકાંતે પાપ જ સમજાવે, ત્યાગ કરવા સમજાવે તે શાસન અને સંસ્કૃતિના સોહામણુ શબ્દની ભેળસેળ કરી ભેળા–ભદ્રિક લેકેને ઊંઠા ભણાવવાનું બંધ કરે તેમાં જ સૌનું “કલ્યાણ છે.
વાસ્તવમાં તે શાસન અને સંસ્કૃતિ આમને-સામને છે. સંસ્કૃતિ જેને વિધેય– કરણીય માને છે તેને શાસન નિષેધ કરે છે–અકરણીય માને છે. પણ ઉધા ગણિત ગણનારાને આ સૂક્ષ્મ વાત સમજાવવાની જ નથી. સાચી વાત કહેનારા તેને જન્મજાત ? શત્રુ લાગે છે. જાણે તે બધા મોજશોખ કરવા આવાને પુષ્ટિ આપે છે તેમ માને છે ! અને મનાવે છે
કેઈના ઉપર વ્યક્તિગત દ્વેષભાવ નથી, એક માત્ર હિત બુધિથી, જે રીતના જ ડેઘણે અંશે માર્ગ સમજાય છે તે માર્ગ સમજાવવા પ્રયત્ન કર્યો છે. જે વિષયમાં ન જાણીએ તેમાં મૌન રાખવામાં આવે તે ય ઘણુ અનર્થોથી બચી શકાય. બેટા અનર્થોથી આપણી જાત બચાવવી છે, સમજે તેમને બચાવવા છે, સુધરે તે સારું છે, ન જ સુધરવાને નિર્ણય કર્યો હોય અને અનેકવાર માફી માગી પાછા પિતાની એની એ પ્રવૃત્તિ ચાલુ જ રાખવી હોય તે તેમનું તે જાણે. તેવાને સુધારવાને ઠેકે પણ રાખ્યો નથી, રાખ પણ નથી. તેવાએથી આપણું તો ન જ બગડે તેટલે પ્રયતન કરે છે.
સૌ વાચકે આ શ્રી મંડુક શ્રાવકની જેમ માર્ગના જ્ઞાતા, માર્ગના બધા બની, { 1 શાસનની સાચી આરાધના કરી આત્મકલ્યાણના ભાગી બને તે જ શુભાભિલાષા.
વિ વિ ધ વ ચ ન માં થી એક
–પૂ. સા શ્રી હર્ષશ્રીજી મ. કે જે જીભ પરમાત્માના ગુણગાનમાં તત્પર નથી-તે જીભ મુંગી હોય તે સારી છે. ' જે શરીર ધર્મની સેવામાં કામ આવતું નથી-તે શરીર રોગી હોય તે સારું છે 1 છે, અને જે ધન-પરેપકારમાં કામ ન આવે તે કરતાં નિર્ધનપણું સારું છે.
ક આગ લાગે ત્યારે કૂવે છે જેમ અશક્ય છે–તેમ મરણ પ્રાપ્ત થયે ધર્મ છે 1 સાધવો પણ અશક્ય છે. | મુનિરાજની અવહેલના–તર્જના અને હાંસી કરવાથી મહાવિપત્તિ આવે છે. તે જ આધિ વ્યાધિ અને ઉપાધિથી ભરેલા આ સંસાર સમુદ્રમાં પડેલા એવા મને ? છે ઝીલી લેનાર હે પરમાત્મા તું જ મારે સા સુકાની છે.