________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન.[૮૪. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Q પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે.
હ૦૦૦
સ્વપપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦૦૦૦૦૦૦૦૦૦
ဝဝဝဝဝဝ
* જ ધર્મ સમજવાની શકિત છતાં ધર્મ સમજવા પ્રયત્ન ન કરે તે તે ધર્મની બેદર8 કારી સૂચવે છે. અને વસ્તુત: ધર્મની બેઢરકારી એ આત્માની બેદરકારી છે. ૪ સંસારમાં જીવ મા-બાપને સમર્પિત જોઈએ, ધર્મ માં દેવ-ગુરુને સમર્પિત જોઈએ. 8
સમજીને “ઈચ્છામિ ખમાસણા બેલનાર જીવ અવસરે મા-બાપના પગમાં પડીને ૪ * કહે કે, “ભગવાન શ્રી જિનેશ્વર દેવેની આજ્ઞા વિરૂદ્ધની આપની એક પણ વાત હૈ
નહિ મનાય આપ માથું માગે તે આપીશ પણ બેટી વાત જ્યારે નહિ માનું 8 9. કેમકે, આપ મા–બાપ માત્ર આ ભવના છે જ્યારે “શ્રી અરિહંત પરમા મા તે આ
ભ ભવના મા-બાપ છે. 9 ક વિધિપૂર્વક ખમાસમણું દે તે રેગની દેન છે કે રોગ આવે ? નિકાચિત કર્મના છે 9. ઉદયે રેગ આવે તે જુદી વાત. આ તે માનસિક, વાચિક કાયિક કસરત છે. આ 9 ક “ખમાસમણ તે “નાટક નથી પણ દેવ-ગુરૂને સમર્પિત ભાવની ક્રિયા છે.
કે ભગવાન તે કહી ગયા છે કે, સમજવા છતાં સમજાવવા છતાં પણ ધન મરજી ૪ - મુજબ, ઊંધી રીતે કરે તે ખેડા નીકળી જવાને છે. 8 ક અમારે ઈ સમિતિ વગર ચલાય નહિ, તમારે યતના વગર કઈ કામ થાય નહિ. *
શાસે ગીતાર્થની આજ્ઞા માનવાની કહી છે, માત્ર ભણેલાની નહિ. સૂત્ર અને અર્થ છે
જેને પરિણામ પામ્યા હોય તેનું નામ ગીતાર્થ ! યુધ્ધમાં સેના કહે આગળ વધવું અને - સેનાપતિ કહે પાછા હઠવું તે પાછા હઠવું જ પડે. તેમ ગીતાર્થ કહે તે જ કરવાનું. છે કે આ મનુષ્ય જન્મ ઘર–પેઢી ચલાવવા નથી પણ ષકાયની રક્ષા માટે જ છે. ' ૪ સાધુને પણ થવું જોઈએ કે, ષટકાયની રક્ષા માટે આવ્યા છીએ માટે તેની રક્ષા ૪ થાય તેમ છવાય પણ તેની હિંસામાં સાધનભૂત થવાય નહિ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
જાહ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦