________________
THE
AEG ELHJE
Eી
જામનગર-૪૫, દિ પ્લોટ–અત્રે શ્રી વિમલનાથ દેરાસરની ૪૦મી વર્ષગાંઠ છે છે તથા પૂ આ શ્રી રામચંદ્ર સૂ. મ., પૂ.આ.શ્રી અમૃત સૂ. મ.ના ગુમંદિરની ૧લી વર્ષ છે.
ગાંઠ નિમિત્ત. ધજારોપણ તથા પૂ.આ.શ્રી જંબૂ સૂ. મ.ની તથા પૂ. આ. શ્રી જયંતશેખર ૪ આ સૂ. મ.ની વર્ગારોહણ તિથિ નિમિરો તથા પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્રવિ.મ.ની પ્રવર્તક )
પઢવીની પ્રથમતિથિ તથા પૂ. પ્રવર્તિની સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. ની ૪૪ મી છે છે દીક્ષા તિથિ તથા પ્રવત્તિની પઢવીની પ્રથમ તિથિ નિમિત્તે પૂ.આ.શ્રી જિનેન્દ્ર સ્ર. મ. જ આદિની વિશ્રામાં પંચાહિકા મહોત્સવ ઉજવાયો હતો.
માગશર સુદ ૨-૩ તા. ૨-૧૨-૯૭ શ્રીમતી કંકુબેન દેવચં હવા ગુઢકા રાસંગ- ક પુરવાળા હ શ્રી રતિલાલ દેવચં ગુઢકા (લંડન) તરફથી પંચકલ્યાણક પૂજા તથા છ માગશર સુદ. ૪ના શ્રીમતી હીરાબેન દેવરાજ ડબાસંગ હઃ શ્રીમતી શાંતાબેન ઝવેરચંદ છે
(જામનગર) તરફથી પંચ મહાવ્રત પૂજા મા. સુદ ૫ શ્રી વિમલનાથ મહિલા સ્નાત્ર છે છે મંડળ તરફથી સામુઢાયિક સ્નાત્ર પૂજા મહા સુઢ ૬ સવારે શાહ વેલજી દેપાર હરણીયા ર તરફથી ગુરુ મંદિર ધજારોપણ તથા વેલજીભાઈના ૭૭મી એાળી તથા શ્રીમતી કસ્તુરબેનના છે
બીજા ઉપધાન તથા કુ. જેની ધીરજલાલના શિખરજી યાત્રા નિમિત્તે સત્તરભેદી પૂજા રિ કે ભણાવાઈ જાની બોલીમાં ૨૨૫] રૂા. મૂળનાયકની ધજાના શ્રીમતી કુસુમબેન શાહ-લંડન છે
બીજી ધજા ૬૦૧] રૂા. શાહ રાયશી દેવશી ગઢીયા, ત્રીજી ધજા ૩૦૧ રૂા. શ્રીમતી 0 રમાબેન લાલજી હેનરાજ હ: ઝવેરચંદ લાધાભાઈ, ચોથી ધજા ૨૫૧] રૂા. હંસરાજ
ગેસર દાંત વાળા નકુરૂ, પાંચમી ધજા ૨૫૧ રૂા. શ્રીમતી જીવીબેન નેમચંa ખીમજી રે, % પારેખ. પૂ. રામચંદ્ર સૂ. મ.ના ગુરૂમંદિરની ધજા વેલજી દેપાર હરણીયા તથા પૂ.અમૃત છે આ સૂ. મ.ના ગુરૂમંદિરની ધજા શાહ ખીમજી વીરજી ગુઢકા પરિવારે ચડાવી હતી. સુદ-૭ આ જે સવારે પૂ. જંબુ સૂ, મ, પૂ. જયંતિશેખર સૂ. મ.ના ગુણાનુવા શ્રીમતી મધુબેન હીરજી આ ખીમસીયા વસઈ હાલ લંડન તરફથી કામઢાર કોલોનીમાં એાળી કરાવવા નિમિતે શ્રી Qિ નવ પઢજીની પૂજા ભણાઈ. સુઢ ૮ સવારે ઓસવાળ કેલોનીમાં શાહ સેમચંદ પેથરાજને છે ત્યાં પ્રવચન થયું. અને બપોરે શાહ વેલજી હીરજી ગુઢકા નવાગામ હાલ સાત રસ્તા પર આ તરફથી મહાવીર પંચકલ્યાણક પૂજા ભણાઈ. પૂજાએ શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળે છે ભણાવી હતી.