________________
અંતરિક્ષજીમાં શ્વેતાંબરાને પૂજા-હકક આપતી ફાટ આજકાલ પ્રતિનિધિ- મુ‘બઇ
છેલ્લા કેટલાક વર્ષોથી જૈનેાનાં પવિત્ર સ્થળ અંતરીક્ષજીમાં શ્વેતાંબરા અને ત્રિંગ બરા વચ્ચે પૂજાના અધિકાર વિશે ચાલી રૐલેા કાનૂની વિવાદ વાશિમ ડિસ્ટ્રીકટ કેાના ચૂકાદાથી ઉકેલાયા છે..
અઢાલતે શ્વેતાંબરાનાં પૂજા હક્કને માન્ય રાખીને કિંગ ખરાની આ પવિત્ર સ્થળ પર કબજો જમાવવાની મુરાદવાળી અરજને ફગાવી દીધી હતી.
૧૯૦૫ સુધી અંતરીક્ષજીમાં માત્ર વેતાંબરી જ પૂજા કરતા હતા પરંતુ પૂજારીએ સાથેનાં એક કાનૂની વિવાઢમાં કિંગ ખરેએ પણ મઠ કરી એટલે કે શ્વેતાંબરાના વિડલાએ પણ તેમને અહી પૂજા કરવાની છૂટ આપી હતી. જો કે, ૧૯૦૮ માં ઢિગ’ખરાએ ત્યાંથી શ્વેતાંબરાના હકને નકારી અંતરીક્ષજી પર મો જમાવવાની ચાંકાવનારી રજુઆત કરી હતી. જો કે, ૧૫ મી એગષ્ટ, ૧૯૪૭ સુધી અહી માત્ર શ્વેતાંબરા જ પૂજા કરતા હતા એ અગાઉ ૧૯૨૮માં પ્રિવી કાઉન્સીલમાં ગિમા હારી ગયા ૧૯૬૦માં તેએ ફરી અદાલતે ગયા હતાં. તેના ચૂકાદા ૧૯૯૪ માં આવ્યા ત્યારે પણ તેઓ હાર્યા હતા છતાં અતરીક્ષજીમાં બેમાંથી એકેને પૂજાના હક મળ્યે ન હતા. એટલે ભગવાન પાંજરે પૂરાયેલી અવસ્થામાં જ રહ્યા હતાં.
અને
શ્વેતાંબરાએ ૧૯૯૪ ના અદાલતના ચૂકાદા સત્તુર્ભે સુપ્રિમ કોર્ટના એડવાકેટ જસ્ટીસ બચાવત પાસે એક અરજી તૈયાર કરાવી હતી. આ અરજી સĞ અકાલાનાં સાકળચંદ શાહે વાશિમ કોર્ટમાં આ મુદ્મા લડવા ભારે મહેનત કરી હતી. ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટે આપેલા ચૂકાડા મુજબ ૧૯૪૭ની ૧૫મી ઓગષ્ટે જે સ્થિતિ હાર. એને માન્ય કરવાના નિર્દેશ આપ્યા અને આ નિર્દેશ મુજબ તાંબરાને પૂજાના હકક મળે છે. પ્લેસીસ એફ વિશપ એકટની કલમ ૪-બી હેઠળ ૧૫ મી એગષ્ટ ૧૯૪૬ ના રાજની સ્થિતિને કાયમ કરવાના નિર્દેશ મળે છે એન્ડ લાભ અહીં અંતરીક્ષજીમાં શ્વેતાંબરાને મળ્યા છે. એક રીતે બિહારનાં પવિત્ર સ્થળ સમેતશિખરજીના વિવાદમાં પણ વતાંખરાના અધિકારને માન્ય રખાય એવી ઉજજવળ તકાનુ નિર્માણ થયાનું જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તીર્થ રક્ષા ટ્રસ્ટનાં એકઝીક્યુટીવ ડીરેક્ટર પ્રકાશ ઝવેરીએ તાજેતઃ માં જયપુરથી જણાવ્યુ હતું.
( આજ કાલ તા. ૧૯-૧૨-૨૭ શુક્રવાર )