________________
વર્ષ ૧૦ અ‘૪ ૧૭–૧૮ તા. ૨૩-૧૨-૯૭ :
આવું કાંઈ ના કરતા હેા. પાછા કયાં ૪. મારી વાત જુદી છે. (તમે પ્રસિધ્ધ થઇ જશે તા મારે મુશીબત થશે.) આપણે તા તિથિ કઈ સાચી તે સાબિત કરવાનુ કામ . તે તે મહાપુરૂષને જ સોંપવાનુ. આપણે તે ખાલી જરૂર પડે ત્યાં મમરાં મૂક્તા રહેવાના કે સળી કરતા રહેવાનું. અને છેવટે હારવાની માજીને લેાકેાને ઉંધુ ભરમાવીને સ્વમાન ભરી દશામાં ફેરવી નાંખવાની. આપણી એક તિથિ પક્ષની તિથિ ક્યા દાડે સાચી હતી તે વિય આપણા થાય. પણ આ તેા થાડી ગમ્મત, ટાઇમ પાસ. સાલુ આટલું મેટું આયુષ્ય પસાર કેમ કરવુ? કંઇક ટીખળ કરતા રહીએ તેા જીવનમાં થોડા આનંદ–રસ ટકી રહે. બીજુ શુ ?
એટલે ભદ્રંભદ્ર તિથિ-ચર્ચા માટે ચેલેજ શા માટે ફ્રેંકે તે ખ્યાલ આવ્યા ને ? ભૈ. ભદ્રં ભદ્રનું સૂત્ર ગેાખી રાખેા.
જીવનમાં પ્રસિદ્ધિ પામવાના એક માત્ર રાજમાર્ગ, પ્રસિધ્ધ મહાપુરૂષને કાઇપણ ખાખતમાં ચર્ચા માટે ચેલે'જ ફેકવી તે.
:
ચર્ચાના વિષયમાં ઊંડું જ્ઞાન મેળવવાની જરૂર જ નથી. જે સવ થા ઊંડું જ્ઞાન મેળવશે તે તમને પ્રસિધ્ધિ મેળવવાની લાલસા જ મરી જશે. માટે બહુ ઉંડા
ઉતરશે। મા.
તે ભદ્રંભદ્ર! આના અર્થ એ થયેા કે- ચર્ચાએ માટે ચેલેજ/આહ્વાન પડકાર ફેનારાએ બધુરા જ્ઞાનવાળા છે એમ ને?
ના. ના. આટલું બધુ કડક નક્કિ કરી ના લેા. પણ જે ઊંડા/પૂરા જ્ઞાનવાળા હાય ને તે ! તિથિને સમજવા કે સમજાવવા માટે જાય. હારવા/જીતવાની એમને પડી ના હાર. પડકાર જેવી ભાષા તા એ પૂર્ણ જ્ઞાની કદિ ના વાપરે.
તા ભદ્રંભદ્ર ! તમે કેમ પડકાર ફેકે છે ?
હું યાં ઊડા જ્ઞાની શું અને પ્રસિદ્ધિ મેળવવા જેવી લાલસા તથા તેને પૂ કરવાની તક ક્યાં ફરી ફરી મળે છે ? પડકાર ફેકુ ત્યારે મને અધુરા ગણવાના પુરા નહિ. બસ આવજો.
સુધારા :- આ અંકના પેજ ૪૮૧ ના હેડીગમાં
“મારૂ′ કરજો...ની જગ્યાએ માર્ં કરો.. એમ વાંચવુ....