SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ છે પ૧૨ : (ટાઈટલ ૨ નું ચાલુ) : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે કેમ? પછી તે તમારે ચર્ચા કરવી પડે ને? ના રે ના ચર્ચા કેવીને વાત કેવી. ઉપરથી એમની પાસે જઈને કહી આવવાનું , કે- સાહેબ ! તબિયત બગડી તે સારૂ ના થયું. સુધરે અનુકુળતા હોય તો જણાવજે છે મારી તિથિ અંગે સમજવું છે થોડું. (ચર્ચા કરવી છે એવું તે ભૂલે ચૂકે ય નો કેવાય હમજે ગગા ! અને પછી તેમનો વિહાર થાય એટલે ભળતી જ વાત જાહેર ઝિ 6 કરવાની કે- ચર્ચામાં તેમની હાર થવાની તેમને શક્યતા લાગતા તે ભાગી ગયા. તે ન હકિકતમાં તે ભલે ને હું જ ફફડતે હાઉં, ને રફુચક્કર થતો હોઉ. પણ એ જણાવા છે છ નહિ દેવાનું. ટૂંકમાં આપણે હાથ ઉપર રહેવો જોવે. બીજુ કાંઈ નહિ.' ' અરે ! આ તે ચકો દંભ છે, માયા છે, કપટ છે ભદ્રંભદ્ર ! આવું ના છે જ ચાલે છે ! મને બધી જ ખબર છે દસ્ત! પણ એક પ્રસિધિની – કીર્તિના યશની જ છે લાલચથી મજબૂર બનીને આવું કરી લેવામાં મને વાંધો નથી લાગ્યો. એટલે ચાલે છે જે કક મારા હૈ. નહિ તો બીજા લોકો સાથે હું તિથિની ચર્ચા ક્યાં નથી કરી શકતો ? એ પર પણ આવનારી પેઢીમાં મારૂ નામ બોલાતું રહે તે પણ એટલું જરૂરી છે. સાલુ છે છે કશી પ્રસિદ્ધિ વગર છતે મહાપુરૂષે મરી જવું તે કંઈ માનવ જનમ ફરી ફરી થડ ર જ મલવાનો છે? “હું છું” એવી જ કોઈને ખબર ન પડે, ભદ્રંભદ્ર જીવે છે . મરે છે કે છે. આવું ય કોઈ જાણી ના શકે એ કેવું બેડોળ કહેવાય. કીર્તિ- લાલસાથી તે નામ છે (ર કમાવા માટે લોકો લાખ કરોડ રૂપિયા ખર્ચે છે અને હું આવી દુનિયામાં જીવનારો છે એક ચેલેંજવાળુ પિપ્લેટ બહાર ના પાડી શકું? અરે ! આ તિથિના આહાનથી તે છે મારૂ જીવન સાર્થક થયું. હવે મરીશ ત્યારે મારા નામ સાથે એ મહાપુરૂષનું ય નામ છે જ જોડાશે કે- મર્યો તે આ મહાપુરૂષને શત્રુ હતે. બસ બસ. આથી વધુ આ જનમમાં છે છે આપણે જોઈએ પણ શું? પિતાની પ્રચંડ પુન્યાઇથી દુનિયાભરમાં પ્રસિદ્ધ બનેલા છે છે મહાપુરૂષની સાથે તેમના શત્રુ તરીકે નામ જોડવાના અવસર વારે ઘડી એ નથી એ જ આવતા. દુનિયા પણ મહાપુરૂષના સેવક કરતા શત્રુને જ વધુ યા રાખે છે ને ? 8 આપણે ગૌતમસ્વામીને વધુ યાત્રા કરીએ છીએ કે ગોશાળાને ? “ચંદન ન વને વને દરેક છે છે વનમાં ચંદન ન હોય તેમ દર વખતે મહાપુરૂષને ભેટે થવો દુર્લભ છે. સદીઓ , એ પછી મળતા હોય છે. બોલે મિત્ર રત્ન ! મારા પ્રસિધ્ધ બનવાને આઈડીયા મસ્ત છે ને ? પણ તમે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy