________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આજના કહેવાતા સંસ્કૃતિ રક્ષક અને પર્યાવરણ પ્રેમીએ - આ વાત પિતાને જરાપણુ અનુકૂળ ન આવવાથી તેના ઉપર વિચાર કરે જ નહિ. ભલે શાસ્ત્રકાર૫રમર્ષિછે એને મન આ વાત અત્યંત મહત્ત્વની હોય.
તેમના મતે તે ભગવાને “ભૂલ” જ કરી ગણાય. ખુલે આમ જે આ પ્રગટ રે દિ કરે તે ખરેખર તેમને પ્રમાણિક મનાય.
તે જ ચરિત્રમાં આગળ વધતા, પિતાના અઠ્ઠાણુ પુત્રોને પ્રતિબંધ પ્રસંગે ભગ૨ વાને જે ઉપદેશ આપ્યું તે પ્રસંગનું વર્ણન કરતાં પૂ. શ્રી કલિકાલ સર્વરે જણાવ્યું કે
અનેક યોનિ સમ્માતાનાબાધાનિબંધનમ્ | અભિમાન વેય રાજ્યશ્રીઃ સાપ નશ્વરી ૧
કિ-ચ યા સ્વ સુખેતૃષ્ણ નાવ્યપ્રાક્ષવેષ વા. છે , સાગારકારકચેવ મર્યભેગેઃ કર્થ ગુટેવું ?
ભાવાર્થ :- અનેક વેનિના કારણભૂત અને અનંત પીડાને આપનારી, અભિછે માન છે ફલ જેનું એવી રાજ્ય લક્ષમી પણ નાશ પામનારી છે. છે ' વળી, તમારી તૃષ્ણ પૂર્વભવને વિષે દેવલોકના સુખથી પણ ના તૂટી તે રે, જ અંગારકારની જેમ આ મનુષ્યના ભેગે કઈ રીતે નાશ પામે ?
- જે શ્રી ઋષભદેવસ્વામિ ભગવાન રે લક્ષમીને નાશ પામનારી કહે તે જ છે ભગવાનના નામે સંસ્કૃતિ રક્ષાદિના નામે રાજ્ય વ્યવસ્થાની પુષ્ટિ કરે તે બધા આ માર્ગને જાણ કહેવાય કે અજાણ કહેવાય! સૂત્ર પ્રમાણે ચાલનારા કહેવાય કે ઉસૂત્ર ભાષી જ કહેવાય ?
દીવા જેવી સ્પષ્ટ હકીકત હોવા છતાં પણ જે ખોટું પકડાયું તેની જ પુષ્ટિ જ છે માટે ભગવાનના નામને દુરૂપયોગ કરનારાને બરાબર ઓળખી તેમનાથી દૂર રહેવામાં છે જ સાચું આત્મ કલ્યાણ છે.
તે બધા ખરેખર પ્રામાણિક હોય તે જાહેર કરે કે, આ બધા અમારા અંગત જ વિચારે છે પણ શાસ્ત્રના વિચાર નથી તે ય સારા કહીએ. પણ શાસ્ત્રના નામે પિતાના
વિચારો ફેલાવે તેને કઈ ઉપમા આપવી તે વયં ન જાની મહે. શાસનના કહેવરાવી જ શાસનના નામે મળતા માન–પાનાદિ, નામના મજેથી ઉપભોગ કરનારા, શાસનને શું આ ડહોળવાનું કામ કરનારાઓથી બચવાબચાવવા આ પ્રયત્ન છે.
પરમતારક પર પકારી પૂજ્યપાદ્ય પરમગુરૂદેવેશ શ્રીજીના નામને પણ પિતાના પર