________________
એ ખાટું ન લગાડતા હે ને! જે
–શ્રી ભદ્રભદ્ર છે મહાપુરૂષે વારે ઘડીએ નથી મળતા કંઈ કલ્યાણમિત્ર, શાસ્ત્રીયમિત્ર, નુતન સન્માર્ગગામી મિત્ર આ આખુ મિત્ર વર્તુળ મારી પાસે ઉપસ્થિત થયું. અને ચર્ચાની શરૂઆત કરતાં એકે પૂછ્યું કે તમે કોઈને ૬તિથિની ચર્ચા કરવા માટે આમંત્રણ તે નહિ પણ ચેલેંજ, આહ્વાન કરે ખરાં ? એ
' મેં કીધું જયાં કેઈ ભગતે ફરતા ય ન હોય તેની સાથે નહિ પણ જ્યાં એક છે ભગત મધપુડા તરફ મધમાખીની જેમ ઉભરાતા હોય તેની સામે આહ્વાન જ નહિ જ એક પડકાર ફેંકુ પડકાર એક મિત્રે પૂછ્યું- કેમ એમ ?
મેં કીધું – થડા વ્યવહારમાં પણ જબરા બનવું જોવે ને ? લાલા ! મહા ) પ્રતિષ્ઠિત મહાપુરૂષ આમે ય મારી સાથે તે ચર્ચા કરવાના જ નથી હોતા છતાં તેમને જે છે પડકાર ફેંકવાથી જ્યાં મારે કઈ ભાવે ય પૂછતુ ન હોય ત્યાં હું પ્રસિદ્ધ-પ્રસિદ્ધ થઈ છે જ જઉં તે મહાપુરૂષના નામ સાથે મારૂ નામ જોડાયા વગર રહે જ નહિ. અને આવી છે પર તે મહાપુરૂષે તેમના પુન્યથી મેળવેલી પ્રસિદ્ધિ મને એક પત્રિકા છાપવા જેટલા જ
રૂપિયા ખરચતા મળી જતી હોય તો તે તમને લાભ કેમ ન લેવો ? લોકમાં ગાંધીજી કે સાથે ગોડસેની પ્રસિદ્ધિ થઈને અને શાસ્ત્રમાં પ્રભુ મહાવીર સાથે ગોશાળાની પ્રસિદ્ધિ છે ન થઈ ?
અને એવા મહાપુરૂષને તમે આહાન કેવા ટાઈમે કરે? મારા મિત્રના આ એ પ્રશ્નના જવાબમાં મેં ફટ કરતાઠ ને કીધુ કે એમાં પૂછવાનું જ શું? જ્યારે તે મહાછે પુરૂષનો વિહાર પાકકો નકિક થયે તેના ૨૦-૨૨ કલાક પહેલાં જ.
એમ કેમ ? આવું પૂછતાં મિત્રને મેં કીધું – ગગા ! ચર્ચા કરવાને કઈ ર. છે સમય જ ના રહે તે જ સમય પકડવાને. વગર ચર્ચાએ પેલા મહાપુરૂષને ઉતારી છે પાડી શકાય. અને આપણે હાથ ઊંચા રહે. તથા પ્રસિદિધ મળે તે નફામાં
છે તે પણ માને કે મહાપુરૂષ કદાચ રોકાઈ ગયા છે ?
- એવું મારી જેવા બબુચક સાથે અને એ ય પાછી ચર્ચા માટે અને એ ય પાછી છું. આ તિથિની ચર્ચા માટે મહાપુરૂષ રોકાય એ કઈ હિસાબે શક્ય ન કહેવાય. તેમની રે 8 તબિયત બગડે અને રોકાય તો ય મારે કંઈ ડરવાની જરૂર ને. (જુઓ પેજ પ૧૨) આ