________________
૪૫૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે તે ખિહાર લેન્ડ રિફાર્મ્સ એક્ટ હેઠળ બિહાર સરકારે આ પહાડ લઇ લીધા છે તેના વળતરરૂપે આપવામાં આવે છે. ‘કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના.’
હવે જ્યારે ૧૯૬૫માં આવુ સ્પષ્ટ એગ્રીમેન્ટ થયું તેથી હરહંમેશની જેમ ઢિંગ’ખરાના પેટમાં તેલ રેડાંયું. ૧૯૬૬માં તેઓ ૫ ગેરકાયદેસર રીતે બિહાર સરકાર સાથે એગ્રીમેન્ટ કરીને આવ્યા. જે મિલક્ત માટે એક પાર્ટી સાથે કરાર થયો હાર, તે તેને પૂછયા વગર અથવા ત્રણેયની સ`મતિ વગર નવો કાઇ કરાર થઇ જ ન શકે છતાં આવે ગેરબંધારણીય કરાર કરવામાં આવ્યો. જો કે તેમાં પણ હિંગ ખરેને તીની માલિકી, વહીવટ, અંકુશ કે કબજાના કાઈ અધિકાર ન મળ્યા પણ માત્ર અગાઉન કેના ચુકાદાઓ દ્વારા મંળેલા પૂજાના અધિકારને જ સરકારે માન્ય રાખ્યો. આ કરારના અંચળા હેઠળ દિગ’બરાએ ગેરકાયદેસર રીતે પતરાના શેડનું બાંધકામ શરૂ કર્યું તેના વાજબી રીતે શ્વેતાંબરેાએ સખત વિરાધ કર્યા અને ગિરિડિહની અઢાલતમાં ૧૮ ૧૯૬૭ના ઢાવા દાખલ કર્યાં. કાનુની દાવપેચમાં કાબેલ એવા દિગ’ખરેએ ૨૩/૧૯૬૮: નબરના પોતાના પણ ઢાવા રજુ કર્યો અને ૨૩ વર્ષ સુધી આ કેસ ચાલ્યા.
ત્રીજી માર્ચ '૯૦ના રાજ વિદ્વાન ન્યાયમુતિ ચંદ્રસેન ચૌબેએ ઠરાવ્યું કે, સંપૂર્ણ હુકા શ્વેતાંબરાના જ છે અને દિગંબરોએ જે કઋપણ બાંધકામ કરવુ... હાય તો વેતાંખરાની રજા લેવી જ પડે. અલબત્ત, આ આદેશમાં આ પહાડ બિહાર સરકારના છે એવા અછડતા જે ઉલ્લેખ કરવામાં આવ્યો તેની સામે સખત વિરાધ નોંધાવી તાંખરેએ રાંચી હાંકા માં અપીલ ઢાખલ કરી. આ બાજુ લાંબા કાનુની વિવાદો ટાળવા કિંગખાને ધમ શાળા ખાંધવા દેવાની વેતાંબરાએ શરતી તૈયારી બતાવી હું કાના આદેશ મુજબ તમે અમારી રજા માગે તે! અમે તમને પરવાનગી આપીમે પણ એ દ્વારા પણ શ્વેતાંબરાની માલિકીને સ્વીકારે તે તે કિંગ'ખરા શાના ? પોતાના ૫૦૦૦ રૂા. માટે સામેવાળાને સુપ્રીમ કેંટ સુધી લઇ જતાં ઘણાં લેકે સુફિયાણી સલાહ આપતા હાય છે કે ભાઇ શ્વેતાંબરા તમે સમાધાન કેમ નથી કરતા ? પણ જ્યારે જ્યારે તડજોડ કરવાના પ્રયત્ન કર્યા છે ત્યારે આખા લાડવા જ ખાઇ જવાની કિંગ ખરાએ પેરવી કરી છે. સમાધાનની આવી એક સભામાં આપણા શ્વેતાંબરભાઇએ કિંગ'ખરી અÀાંક જૈનને પૂછેલું કે અમારી પાસે માલિકી, નિયંત્રણ, વહીવટ અને કબજો છે. તમારે શું જોઇએ છે? ત્યારે તેમણે જવાબ આપેલે, કે તમારી પાસે જે છે તે બધાનુ અષ્ટાઅડધ લઇ લેવું છે. હવે આવા લોકો સાથે સમાધાન કરવા પણ કેવી રીતે બેસવુ' એ એક મેટા પ્રશ્ન છે. ( વધુ આવતા અ'કે )