SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગર દિગ્વિજય પ્લોટ મચે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. આદિની નિશ્રામાં હું લંડન નિવાસી મુમુક્ષુ શ્રી કુસુમબેન શાહની પરમ ભાગવતી પરમેશ્વરી પ્રત્રજ્યા ? છે નિમિત્તે તથા તે નિમિતે મોડપરના ૯ ઇંચના કેશરી આ શત્રુંજય આઢિશ્વરજી તથા છે વસ્તુપાલ મંત્રીશ્વરની સ્વર્ગભૂમિ અંકેવાડીયાના ૪૧ ઇંચના શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ પર જિનબિંબની ભવ્ય અંજનશલાકા તથા શાંતિસ્નાત્ર આત્રિ મહોત્સવ છે દીક્ષા તથા અંજનશલાકા મહોત્સવનો મંગલ કાર્યક્રમ . દિવસ પહેલે : પિષ સુઠ ૧૪ રવિવાર તા. ૧૧-૧-૯૮, સવારે ૯-૦૦ કલાકે જલ યાત્રાને વરઘેડ (પોલિસ ચોકી સુધી જશે.) બપોરે ૨-૩૦ વાગ્યે શ્રી પાશ્વનાથ પંચકલ્યાણક પૂજા. છે વિસ બી. : પિષ સુત્ર ૧૫ સેમવાર તા. ૧૨-૧-૯૮, સવારે ૯-૦૦ ક. પ્રવચન છે ૧૦-૦૦ વા. કુંભસ્થાપન જ્વારારોપણ, બપોરે ૧-૦૦ વા. નંદ્યાવ્રતપૂજન છે શઢિપાલપૂજન, ૧૬ વિદ્યાદેવીપૂજન, નવગ્રહ પૂજન, અષ્ટમંગલપૂજન. 2 વિસ ત્રીજો : પોષ વઢ ૧ મંગળવાર તા. ૧૩–૧-૯૮, સવારે ૯-૦૦ વા. પ્રવચન, ર. ૧-૦૦ વા. નવપદપૂજન વીશ સ્થાનપૂજન. વિસ એથે : પોષ વદ ૨ બુધવાર તા. ૧૪-૧-૯૮ સવારે ૯-૦૦ વા. દ્ર-ઇંદ્રાણી સ્થાપના, માતા-પિતા સ્થાપના, ચ્યવન કલ્યાણક, ૧૪ સ્વપ્ન દર્શન, આઇ સ્વપ્ન કથન, બપોરે ૩-૦૦ વા. યવન કલ્યાણકને વરઘેડે પ્રેમચંદ્ર છે. કેલેની તરફ જશે. દિવસ પાંચ : પોષ વઢ ૩ ગુરૂવાર તા. ૧૫–૧–૯૮ સવારે ૯-૦૦ વા. ૫૬ કિકુમારી મહોત્સવ, ૬૪ ઈંદ્રોને મેરૂ શિખર મહોત્સવ, બપોરે ૩-૦૦ વાગ્યે જ જન્મ કલ્યાણક વરઘોડો (પલીશ ચેકી, ખંભાળીયા ગેઈટ, પવન ચક્કી) ૦ 2 દિવસ છઠ્ઠો : પોષ વઢ-૪ શુક્રવાર તા. ૧૬–૧–૯૮ સવારે –૦૦ વા. ૧૮ અભિષેક, સવારે ૯-૦૦ વા. પુત્ર જન્મ વધામણી, પારણું ઝુલાવવું, પ્રભુનામ સ્થાપન પ્રભુશાળી ગમન. દિવસ સાતમે : પોષ વદ-૫ શનિવાર ૧૭–૧-૯૮ સવારે ૯ ૦૦ વા. પ્રભુલગ્ન મહોત્સવ મામેરુ, કુલેકું, બપોરે ૨-૦૦ પ્રભુ રાજ્યાભિષેક. જ .િ આઠમ : પિષ વઢ-૬ પહેલી રવિવાર તા. ૧૮-૧-૯૮ સવારે ૯-૦૦ વા. દીક્ષા કલ્યાણકનો વરઘોડો તથા મુમુક્ષુ કુસુમબેનને વરસીઢાનને વરઘોડે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy