________________
- -
-
-
-
-
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે
4 વવાની મહેનત કરી છે? તમારા સંતાન સાધુ થાય તેવી પણ ઈચ્છા છે ખરી? સાધુ ? ન થાય તે શ્રાવક તે બને જ તેવી પણ મહેનત કરી? કેક જીવ સારે પાકે તે છે જુદી વાત પણ તમે મહેનત નથી કરતા.
આજના જૈનકુળ નામના રહી ગયા છે. એક જૈનકુળ સાચું શોધવું હોય તે મળે? સારા સુખી ઘરમાં પણ રાત્રિભેજન ચાલુ છે. સુખી માણસે ખુદ તે મથી ખાય તે જૈનકુળની ફજેતી છે કે બીજું કાંઈ? તમારા છોકરા ધર્મક્રિયા ન કરે, વ્રતપચ્ચખાણ ન કરે તે તમને ગમે ખરૂં? દર્શન-પૂજનાદિ ન કરે તેના પ્રત્યે તમે અણુગમો બતાવેલ ખરો? આજે તે મંદિર પાસે હોય તે પણ દર્શન કેટલા કરે? પૂજા છે તે મોટે ભાગ ન કરે. પૂજા કરે તે મફત કરે. પૂજા કરનારને એક પાઈને ખર્ચો નહિ! 1 સાધારણનું સુખી માણસ ભેગવે ખરે? આજે ઘણે અનર્થ વ્યાપી ગયો છે ઘાણી ગરબડ થઈ ગઈ છે. આજના પૂજા કરનારામાં શ્રીમંત કેણ અને દરિદ્રી પણ તે ય ઓળખાય નહિ. બાકી આજે ઘણું જે રીતે પૂજા કરે છે તે જોતા તે ઘણીવાર છે કહેવાનું મન થઈ જાય છે કે તમે બધા પૂજા ન કરે તો સારા ! જે પિતાના છે સંતાન જે વેપારાદિ કરે છે તે ધર્મને અનુરૂપ કરે છે કે નહિ તેની ખબર ન રાખે તે જૈનકુળ કહેવાય ખરા? આવા જેનના ઘરમાં જન્મે છે તેને લાભ શે ?
સભા. : નવકાર તો પામી જાય ને !
ઉ૦ : નવકાર શા માટે છે તે કહ્યું છે? નવકાર ગણનારથી રાતે ખવાય ? જૂઠ બેલાય ? શ્રી નવકાર મંત્રમાં કેને નમસ્કાર કરે છે તે સમજાવ્યું છે ? શ્રી છે નવકાર મંત્રમાં મોક્ષમાર્ગની સ્થાપના કરનારા, મોક્ષે ગયેલા અને મોક્ષમાર્ગની આરાધના કરનારાને રાખ્યા છે. તે શ્રી નવકારમંત્ર ગણનારને સાધુ થવાની જ ઈચ્છા ! હોય તે વાત ખરી છે ? જેને સાધુ થવાની ઇચ્છા નહિ તે શ્રી નવકાર મંત્ર સમજતો છે છે જ નથી તેમ કહેવાય ?
શ્રી નવકારમંત્ર ગણીને તમે બજારમાં જાવ છો તો તમારા મનમાં તે વખતે . શું હોય છે ? જે કાંઈ કરીએ તેમાં સફળ થઈએ, પાપ કરીએ, અનીતિ કરીએ તો છે પણ પકડાઈએ નહિ ! આવાને શ્રી નવકારમંત્ર લાભ શું કરે? શ્રી નવકારમંત્રી ગણવો જુદે છે અને માનવ જુદો છે. શ્રી નવકારમંત્ર ગણનારને પાપ કરવાનું ફાવે છે છે સારી સામગ્રી મળી છે પણ લાભ થતો નથી તેનું કારણ ઘરના બધા સંસ્કાર બુટ્ટા ?
બની ગયા છે. મા-બાપ સારા હેત તો છોકરા માટે ભાગે ખરાબ પાત નહિ. તમે જ