________________
છે ૪૨૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે. કામદેવ પ્રભાવ વડે બધી દિશાઓમાં ઉદ્યોત કરીને કંઈક ઢંઢણું એવું બિંબ છે કર મારે તરફથી ઢિપ્ત મંડળ એવા સૂર્યને મારા પેટમાં સ્થાપન કરીને આવા પુત્રને મેળવ. આ છે એ પ્રમાણે વરઢાન આપીને અદૃશ્ય થઈ ગયા. સુખેથી સુતેલી રાણીએ સ્વપ્નને જોઈને જ 8 મધુરવાણી વડે ઉઠેલા રાજાને કહ્યું–રાજાએ પણ સૂર્ય સમાન તેજસ્વી પુત્ર તારા નસી
બમાં છે પણ બિંબની અંદર રહેલા ઢંઢાપણાને હું જાણતો નથી એમ કહ્યું–તેટલામાં ૨
તે શંખના અવાજ વડે આખા નગરમાં પંડિતોએ મંગલ પાઠ કર્યો કે--કંઈક ઢંઢણું છે $ બિંબ પણ તેજ વડે દિશાઓને પ્રકાશિત કરતું અને જે કમથી કાંતિવાળું બંબ થવાનું છે છે. તે સૂર્ય તમોને આનંઠ આપે. આથી તે સ્વપ્ન ફલની ઉપકૃતિ સાંભળીને પ્રેમથી જ જ ખુશ થતી રાજપત્ની શુકુનની ગાંઠ બાંધીને પહેલાની જેમ પુણ્યને કરતી એવી એ સારા રે છે કામમાં શુભ સમયે બધા લક્ષણયુક્ત પુત્રને જન્મ આપ્યું.
પુત્ર વગરના રાજાને પુત્રની પ્રાપ્તિ થવાથી વિશેષ આનંદનું કારણ હોવાથી વિક અનેક જગ્યાએ મહોત્સવ કરાવ્યા અને પુત્રની શુદ્ધિ પછી સ્વપ્ન પ્રમાણે કામદેવ એવું છે છે માતપિતાએ નામ રાખ્યું અને તે સુઢ પક્ષમાં ચંદ્રની જેમ અને નંદનવન માં ક૯પવૃક્ષની રે
જેમ દરરોજ વધતા જતાં કમલના પુષ્પની જેમ અનેક રાજાઓના ખોળામાં રમાડાતે કિ હતો. તેને આ જોઈને આનંદ ન થાય એ પ્રમાણે પાંચ વર્ષ ગયે છતે કામદેવને છે
રાજાએ મહોત્સવ પૂર્વક સ્કુલમાં ભણવા માટે મૂકે ! અને તે જ સમયે વિપક્ષના છે પક્ષથી પિડાતો પોતાના દેશને જાણીને ભંભાવાના અવાજ પૂર્વક પૂરા સૈન્ય સાથે છે પોતે દેશની રક્ષા માટે ચાલતે થયો. અહિંયા કુમાર પંડિત વડે યાચિત મારવા જ વડે અને ઘણુ ખરાબ શબ્દો સાંભળવા વડે પણ પહેલાના કર્મથી એક અક્ષરનો પણ છે આ બોધ પામે નહિં!
એ પ્રમાણે સેળ વર્ષ વિતી ગયા. અહિયા રાજા દુશ્મનોને છતિને દેશના ૨ આ સ્વાથ્યને ઉપાર્જિને ઘણય રાષ્ટ્રો પર પોતાની આજ્ઞાને સ્થાપીને નગરમાં આવ્યો. જ ૪ કુમાર પણ પાંચ પતાકા આદિ વડે નગરને અલંકારીને સામે જઈને ભૂમિ ઉપર મૂક્યું છે જ છે જેને ભાલ એવા એ રાજાને પ્રણામ કર્યા. રાજા પણ પગલે પગલે થતા ઘણું જ છે
ઉત્સવ પૂર્વક નગરમાં પ્રવેશીને પહેલાના સિંહ દ્વારમાં સિંધુરથી ઉતરીને સર્વોત્તમ છે ઇ વેળામાં સિંહાસન ઉપર બેઠા પ્રણામ કર્યો છે. જેને આગળ બેઠી છે જે અને સ્પષ્ટ છે રાજલક્ષણથી શોભતે પુષ્કળ પ્રકાશ વડે પ્રકાશી અને રૂપથી જીત્યા દેને જેને એવા છે કામદેવ પુત્રને જોઈને બધા ગુણોથી સંપૂર્ણ એવો મારો આ પુત્ર યૌવનને પામ્યો છે. કંઈ કન્યા ધન્ય હશે કે જે આનું પાણી ગ્રહણ કરશે. આ પ્રમાણે જ્યાં ચિંતન કરતા