SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૪રર : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે કર્યો છે. સાહિત્ય સંગ્રહની દ્રષ્ટિએ આ સંગ્રહ ઘણે જ કિંમતી છે. આમ જિનભદ્ર છે ગણી ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક પણ ટીકા, પંચ સંગ્રહ, પજ્ઞ ટીકા, શુભદ્રાચાર્યઆ કૃત જ્ઞાનાર્ણવ વિ. સં. ૧૨૮૪માં લિખિત, ભદ્ર શ્વરસૂરિની કહાવલી, વાટિદેવસૂરિ છે. કૃત ચેરાસી હજાર સ્યાદ્વાઢ રત્નાકરનો દ્વિતિય ખંડ, અકલંકૅદેવને માણસંગ્રહ, છે બૌદ્ધ આ. શ્રી ધર્મ કીતિકૃત હેતુબિંદુ તર્કટિકા, જયરાશિકૃત તો પલવસિંહ મલ્લ વાટિકૃત-ધર્મોત્તર ટિપ્પનક, મુગ્ધાવધ વ્યાકરણ, પં. ઢાઢરકૃત ઉકિત .તિ પ્રકરણ, કઇ સારસ્વત વ્યાકરણ, તિલકમંજરી ટિપ્પનક શાંત્યાચાર્ય કૃત રામચરિત, સુકત રત્નાકર, સુક્તમુરચય, લક્ષમણને મુકિત સંગ્રહ વિનયચંદ્રની કવિશિક્ષા ભોજદેવ કૃત સરસ્વતી છે છે કંઠાભરણુની આજડસ્કૃત ટીકા, કલ્પલતા પલ્લવશેષ, વૃત્તરનાકરની ત્રિવિક્રમ ભટ્ટ વિરચિત છે ઇ ટીકા સં. ૧૫૨૧ માં લિખિત, કૌટેલીચ અર્થશાસ્ત્ર ઉપર એગલની ટીકા, સેમદેવસૂરિ દિ કૃત નીતિવાક્યામૃત, ટામેટરગુપ્તનું શંભલીમત અપરમાનમ કુદનીમતમ, રામચંદ્રસૂરિ હિ છે કૃત રઘુવલાસનાટ, દેવપ્રભુસૂરિનું અનઈ રાઘવટિપન, કપૂરચરિત વાલ હાસ્યચૂડામણિ છે પ્રહસન, નિપુરઢાહડિમ, કિરાતાજનુંનીચ વ્યાયેગ, સમુદ્રમંથન સમવકાર રુકિમણી- ક હરણ, ઈહામૃગ, વારાહી સંહિતા સં. ૧૩૧૩માં લિખિત, પ્રશનચૂડામણિ નિમિત શાસ્ત્ર, છે લક્ષમણ સમુચ્ચય શિલ્પશાસ્ત્ર ઇત્યાદિ અલભ્ય દુલભ સંખ્યાબંધ પ્રાચીન પ્રતીઓ છે. આ ઉપરાંત વાહિલકૃત પઉમસિરિચરિઉં, વહઠરાકૃત, વઇસામિ ચલ, ચુલસ છે છે કખાણ, દુહાભાઈ, રેવંતગિરિરાયુ, કવિસમ્હણની ચચ્ચરી, આદિ અપ્રભ્ર શ ગુજરાતી માં ૬ ભાષાની કૃતિઓ પણ આ સંગ્રહમાં છે. આ. શ્રી જિનપ્રભ આદિની નાની નાની ૬ અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી કૃતિઓને સંગ્રહ પણ વિપુલ છે. સંશોધનની દ્રષ્ટિએ આ પ્રાચીન વ્યાકરણની વ્યાખ્યાઓ. અલંકારશાસ આદિ વિષયક સેંકડો ગ્રંથ છે. આજે પ્રસિદધ કાવ્ય, કોષ, અલ- ૪ છે કાર આઢિ ગ્રંથોને શુદ્ધ કરવા માટે આ પ્રાચીન પ્રતિએ અતિ મહત્વની છે. જે છે વક્યતિરાજને ગઉડવો, કુતુહલની લીલાવતી, હેમચંદ્રની દેશીનામમાલા, શિશુપાલવધ છે છેસં. ૧૨૯૬ ની પ્રતિ નૈષધ કાવ્ય સં. ૧૩૦૪ ની પ્રતિ મોક્ષકરગુપ્તની તર્ક ષિા પ્રવર છે સેનકૃત રાવણવ સેતુબંધ મહાકાવ્ય આદિની પ્રાચીન પ્રતિએ સંશોધન માટે ઘણી છે ઉપયોગી છે. આ ભંડારમાંની પ્રતિઓને અંતે લખાયેલી લેખકની પુષ્પિકાએ અનેકવિધ છે આ ઐતિહાસિક માહિતિઓથી ભરપૂર હોઈ ગુજરાતના ઇતિહાસ માટે ઘણી જ પાગી છે. આ પાટણના ભંડારે અહીં ટુંકમાં જે પરિચય કરવામાં આવ્યો છે. એ ઉપરથી છે 4 આપણને સમજાશે કે આપણે સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસે કેટલા વિપુ પ્રમાણમાં છે ઈ છે અને આપણું નવનિર્માણ માટે તે કે ઉપયોગી છે. (શાશ્વત ધર્મ)
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy