SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ } - આ પર્વો મહરાજા સામેની લડાઈ છે જે –- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! શ્રી પર્યુષણું પર્વની આરાધના કરવી હશે તો બધા જ કષાને તિલાંજલિ ? ન આપવી પડશે. કષાયને નેટીસ આપીને કહેવાનું કે, સારી રીતે કામ કરવું હોય તે કરે. પ્રશસ્ત કેટિના બનીને મને ધર્મ કરવામાં સહાયક બને. માન સારું આમ ? જ કરવાનું કે, “અમે શ્રી પર્યુષણ પર્વ આમ ઉજવીએ.” તમે શ્રી પર્યુષણ પર્વ કેવી આ રીતે ઉજવશે તે બોલે. ધમની જાહોજલાલી શી રીતે થાય ? તમે તમારા સંતાનોના કે લગ્નમાં શું શું નિર્ણય કરો છો ? પાંડે પાંદડે દીવા કરનારી જાત...! તેમ અહીં પર્વને ? { શી રીતે આરાધવાનો વિચાર કર્યો છે ! આવા પર્વના મહોત્સવના પ્રસંગે, વખતે ! છે તમારા હૈયામાં આનંદ કેટલો હોય ! શું શું કરવાનું મન હોય ! ઉમળકા કેવા ? 8 કેવા ઉછળતા હોય ! પહેલા ત્રણ દ્વિવસમાં પર્વનાં કાર્યો, વર્ષનાં કાર્યો કહીએ છીએ. - જો તમે બધા જાગી ઊઠો તો કર્મને ઘેર ધાડ પડે. મહિને થાય છે. આ હવે ! { મને લાત મારવા લાગ્યા છે. પણ તમે લેકે આ બધાં કાર્યો સાંભળી ત્યાં નાખી ને { આવે છે તેને પત્તો જ લાગતું નથી. આજે તે તમારી ઉછામણીના પણ વખાણ & થાય જ નહિ. ઉછામણી પણ તેની વખાણાય જેના આજુબાજુના કામ મઝેના હોય ? અર્થાત્ આજ્ઞા મુજબના હોય, તમારી ઉછામણી પણ નામના માટેનો જ દેખાય છે. તમારા ઘરમાં જેમ સ્વાભાવિક ખર્ચા છે, તેવો અહીં સ્વાભાવિક ખર્ચાને એક છે પૈસે પણ નથી. માહ રાજા સામેની લડાઇ છે. પૈસા અમથા નથી ! { ઉડાડવા પણ મેહના લમણુમાં લાગે તે રીતે ઉડાવવા છે. ખરેખર તમે ઉડાર હું બની જાવ અને નામનાદિના મોહને ભૂલી જાવ તો આ પર્વની આરાધના કલ્યાણકારી છે ન બને. (સં. ૨૦૩૦, પ્ર.ભા.વ.-૯ મંગળવાર તા. ૮-૮-૧૯૭૪, શ્રીપાલનગર-મુંબઈના પ્રવચનમાંથી) કટક
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy