________________
: ૪૯
4 વર્ષ ૧૦ અંક ૧૩+૧૪ તા. ૨૫–૧૧–૯૭ : પર પૂરો પાડે નહિ તેના દ્વારા કેઈ અરિહંત પરમાત્મા થાય પણ નહિ. જેમને સંસ્કૃતિના પર 9 સુવ્યવસ્થાનું જ જ્ઞાન નથી એવા લોકે સુવ્યવસ્થાની રક્ષાની સંપૂર્ણ જવાબઢારી છે જ પોતાને માથે લઈ એમાં સહાયક બનવા સાધુ મહાત્માઓને આહવાન આપે – તે કે છે તેમની અજ્ઞાનતા સૂચવે છે.
ધમ ઉત્કૃષ્ટ મંગલ છે. તે અહિંસા સંયમ અને તપ સ્વરૂપ છે. તેને પ્રાણ છે તે તે શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા છે. આજ્ઞા વગરને અહિંસા સંયમ 8. છે અને તપ, ધર્મ નથી અને મંગલ પણ નથી. જ્યારે આજ્ઞાનું અસ્તિત્વ ધર્મમાં ન જ હોય અથવા તે તે નાશ પામતું જતું હોય તે તેની રક્ષાકિની જવાબઢારી આચાર્ય જ હદ ભગવત્તાકિ મહાત્માઓની છે. અને તે માટે તેઓશ્રી આજે પણ યથાશકિત પ્રયત્નશીલ છે જ.
આ સુવ્યવસ્થામાં સમાતી ભણ્યાભઢ્યની વ્યવસ્થા પશુપાલનથી શક્ય છે- એમ છે. આ કહેવું એ પાપોપદેશ છે. તેથી સાધુએ તે ઉપદેશ આપતા નથી. લોકોને અનિવાર્ય છે.
હિંસાથી જીવન જીવવાને ઉપદેશ આપવાથી “કરેમિ ભંતે ઈત્યાતિ ગૃહીત પ્રતિજ્ઞાને ૪ છે સ્પષ્ટ ભંગ થાય છે. અનિવાર્ય હિંસાથી જીવન જીવવાને ઉપદેશ આપવાથી સર્વ છે જ સાવદ્ય ગની પ્રવૃત્તિ નહિ કરાવવાની પ્રતિજ્ઞા શું ખંડિત થતી નથી? “કરેમિ કિ તે' દ્વારા લેવાતી પ્રતિજ્ઞાને “પ્રતિજ્ઞાની સંબંધ લેનારાની સાથે છે. પિતાની હું અંગત સગવા માટે હિંસા નહિ કરૂં” વગેરે પોતાની ફાવતી રીતે અર્થઘટન કરીને હું છે સમજાવવા ને કળેલાએ શાસ્ત્રો ભણવાની જરૂર છે, નવાં શાસ્ત્ર બનાવવાની જરૂર નથી. આ
કેવલજ્ઞાન પામ્યા પછી યતિ અને શ્રાદ્ધ ઉચિત સર્વવિરત્તિ અને દેશવિરતિ છે કે ધર્મને ઉપદે પ્રભુ આપવાના છે, તેનું નિરતિચારપણે પાલન થાય એ અંગે ચોક્કસ $ જ માર્ગદર્શન આપ્યું છે. દા.ત. નિર્દોષભિક્ષા લેવાનું ફરમાવ્યા પછી નિર્દોષભિક્ષા છે ક્યાં મળશે ? તે કઈ રીતે મેળવવી ? કેટલા પ્રમાણમાં લેવી ? ક્યા કારણે લેવી ? છે વગેરે પ્રભુએ ફરમાવ્યું છે જ. પરંતુ એ માટે ગૃહસ્થને રાંધવાને, કૃષિને કે પશુ- ક પાલનપઢિને ઉપદેશ આપ્યો નથી. ચાતુર્માસ રહેવા માટે જે ક્ષેત્રમાં ઘી-દૂધ વગેરે
પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તે ક્ષેત્ર ધવનું ફરમાવ્યું છે. પરંતુ એ માટે 9 ગૃહસ્થના ઘર માં ઘી-દૂધ વગેરે પુષ્કળ પ્રમાણમાં મળી શકે એની વ્યવસ્થા કરવાનું આ ફરમાવ્યું નથી. વસ્તુ મળતી હોય અને જરૂર હોય તે વાપરવી, પરંતુ ન મળે તે તે બનાવવાને ઉપદેશ આપ્યો નથી.
શ્રી ઋભદેવ પ્રભુએ ગૃહસ્થપણામાં જે સુષ્યવસ્થાનું સ્થાપન કર્યું છે તે છે