________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેાંક
ભાઈ હરરાજ રાત્રે ભાવનામાં પ્રિય સ્તવનાના રસથાળ પીરસતા હતા . એક કુશળ ઉસ્તાદને છાજે તેવા તખલાવાદન સાથે શ્રી ફકીર મહંમદભાઈ સાથ આપતા હતા. દરરોજ રાત્રે ઉછામણીમાં ભાગ્યશાળીઓના ઉત્સાહ ખૂબ જ વર્તાતા હતું.
૩૮૨ :
શ્રી મહાવીર પ્રભુનું જન્મવાંચન બુધવાર તા. ૩-૯-૯૭ના બપોરના કરવામાં આવેલ અને ભાગ્યશાળીઓએ મન મૂકીને ઉછામણી બોલી સંઘની ઝોળી છલકાવી દીધી હતી. ઉછામણી દરમિયાન સ`ઘપતિ શ્રી ગુલાખભાઈ શાહ સભ્યોને ખૂબ જ ઉત્સાહ પ્રેરતા હતા અને શ્રી રફીકભાઇ પ્રસંગને અનુરૂપ સ્તવના ગાઇને ઉછાણણી બોલનારને પ્રેત્સાહન આપતા હતા.
પચુ ષણ દરમિયાન કુલ ૧૩ તપસ્યાઓ થયેલ જેમાં શ્રીમતી રમીલાબેન પટેલની ૨૧ ઉપવાસની અને ૧૩ વર્ષની ઉમરના આકાશ પ્રકાશ શાહની અઠાઇ નાંધપાત્ર હતી. ઉપરાંત ૪ અઢાઇ,૪ નવાઇ અનેૐ ક્ષીર સમુદ્રની તપસ્યા થયેલ.
શુક્રવાર તા. ૫-૯-૯૭ના રાત્રે આરતી ભાવના ખાઢ સંઘપતિ શ્રી ગુલાષભાઈ શાહે તેમના પ્રવચનમાં તપસ્વી ભાઈ બહેનેાની અનુમાઢના કરેલ ત્યારબાદ ઠશાળા તેમજ સ્કુલના વિદ્યાથી ઓને ઇનામેાની વહેંચણુ કવામાં આવેલ.
શનિવાર તા. ૬-૬-૯૭ના સવતસરી પ્રતિક્રમણ કરી એક બીજાને ચ્છિામિટ્રુડ': કરી ખમાવેલ અને રાત્રે આરતી-ભાવન બાદ સ`ઘપતિએ તપસ્વી એનું બહુ માન કરેલ રવિવાર તા. ૭–૯-૯૭ના સકળ સંધ પારણા શ્રી વિનય પ્રકાશ શું હું તથા શ્રી પેાપટલાલ ભાણજી દોશીના પરિવાર તરફથી કરાવવામાં આવેલ. આ સગની નોંધ દારેસલામના સ્થાનીક ટી.વી. સ્ટેશન ઉપર ૫શુ લેવામાં આવેલ. સવારના ૦-૩૦ વાગ્યો તપસ્વીબોના સમૂહુ પારણા કરાવવામાં આવેલ, અને પર્યુષણ નિવિ ને પૂરા -પ્રસ્તુત કરનાર : રમેશ દલીચંઢ કાઢારી
થયેલ.
શાસન સમાચાર
નવર’ગપુરા અમદાવાદ
પૂ. આ. શ્રી વિજય મહાઢયસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ૧૮ દીક્ષાના મુહૂતે અપાયા હતા. તે દીક્ષા જુદે જુદે સ્થાને થશે કા. સુ. ૯ ના દીક્ષાથી એની વરસીઢાનના ભવ્ય વરઘોડા કાઢવામાં આવ્યેા હતે જે ખુબ પ્રભાવક બન્યો હતા સંધમાં ખૂબ ઉત્સાહ હતો.
----
–