SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૦ ૪ ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ : : ૩૮૧ મ. સા.ી પુણ્યતિથિના મહોત્સવો થયા. ર'ગાળી, પ્રશ્નન ભવ્ય આંગીઓ, સ્પર્ધાઓ, ગુણાનુવાદ આદિ દ્વારા થયેલ. ર્યુષણ પર્વ માં માસક્ષમણુ, ૧૬ ઉપવાસ, અઠ્ઠાઇ, અરૂમ અનેક થયેલ. ૧૫૫ સમૂહ પષધ, ચૌ. પ્રહરી પૌષધ ૩૦, અક્ષયનિધિ, વ. ત. પાયા, શ્રમજીવી ચૈત્ય પરિપાટી, ર યાત્રા, સ્વામિવાત્સલ્ય, અખંડ ભક્તામરપાઠ, સિદ્ધચક્ર, ભકતામર મહાપૂજન, જિન મ` ઘેર શુધ્ધિકરણ, સમૂહ આયંબિલ ૧૦૦૦ થી વધુ થયેલ. પૂ. સાવી હ`સલાશ્રીજીની ૧૦૩ મી ઓળી પૂર્ણાહુતિ મહેાત્સવ, જીવઠ્યા, અનુકંપાદાન સાલમાં ૨૪ આયંબિલના નિયમો આ િથયેલ. નવપ૪ ઓળી આરાધના પારણા સહુ, દિવાળી છઠ્ઠું, જ્ઞા. પૉંચમી આરાધના, ચાતુર્માસ ૧૪ આરાધના, પુનમના પટ્ટ ઇન, ચાતુર્માસ પરિવર્તી આદિ થયેલ, અનેક સઘના આગમન, પૂ. સાધ્વી ઉજ્જવલતાશ્રીજી, પૂ. સા. હ‘સકલાધીજીએ મહેનામાં સારી આરાધના કરાવેલ, દર પૂનમે શત્રુંજ્ય યાત્રા કરાવતા અતિ ઉલ્લાસ આવતા હતો. અગાસી તી-પૂ. મુ. શ્રી મુક્તિધન વિ. મ., પૂ. મુ. શ્રી પુણ્યધન વિ મ. શ્રીની નિશ્રામાં પર્યુષણ પર્વની આરાધના ખુબ જ સુંદર થયેલ. આખું ગામ શણગાર્યું. હતું. રાજ પ્રભાવના, પ્રભુજીની ભવ્ય અંગરચના થતી હતી. તપશ્ચર્યા પણ ખુબ જ થયેલ છે ભા. સુદ ૫ ના પારણા થયા હતા અને ભા. સુદ ૬ ના ભવ્યાતિભવ્ય વરઘાડે! અને સંઘજમણુ સાહનલાલ પુખરાજજી તરફથી નિકળ્યો હતા. અગાશી તી માં પહેલી વખત આવે વરઘેાડા હતા. ભા. સુઇ ૧૨ નાં ચાર દેરાસરની ભવ્ય ચૈત્યપરિપાટીમાં ૧૦૮ થાળી દેરાસરની સામગ્રી સાથે નીકળી હતી ત્યાર બાદ બધાની નવકારશી અને તે દિવસે બધા તપસ્વીઓનું બહુમાન રાખવામાં આવેલ અને ભા. વદ ૨ થી ૬ સુધી પાંચ દિવસના ભવ્ય મહેાત્સવ નવ્વાણુ અભિષેક મહાપૂજન સાથે રાખવામાં આવેલ. ભા. વદ ૧૧ થી વધમાન તપના પાયા નાંખવામાં આવશે અને અત્યારે રાજ વ્યાખ્યાન તથા વાંચના વિગેરે જાહેર પ્રવચનેા ચાલી રહ્યાં છે. સુંદર આરાધનાં ચાલી રહી છે. ભા. વદ ૧૧નાં ભવ્ય અઢાર અભિષેકનું આયોજન થયેલ છે. : દારેસલામ-પર્યુષણ મહાપ; દારેસલામ (ટાન્ઝીનીયા)માં પર્યુષણ મહાપર્વ શનિવાર તા. ૩૦-૮-૯૦થી શનિવાર તા. ૬-૯-૯૭ સુધી ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવેલ. દરાજ સવાર-સાંજ બહેનેા તથા ભાઈએ સામાયિક પ્રતિક્રમણને લાભ લેતાં ધર્મયાનમાં મન પરોવતાં હતા. પર્યુષણ નિમિત્તે ભદ્રં શ્વરથી અત્રે પધારેલ ભાઇ શ્રી રફીક મહમદ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy