________________
: ૩૪૫
જ વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮–૧૦-૯૭ :
સમાધાનની ભૂમિકા વિશે પાલડી ખાતેના શ્રી વિશ્વનંદીકર જૈન સંઘના Bક ઉપાશ્રયેથી બહાર પડેલી યાદિ પ્રમાણે એવી સમજૂતી સધાઈ છે કે નવા નિમાનારા
ટ્રસ્ટીઓને ર કિવસમાં તપવન નવસારીના તમામ વહીવટ હાલનું ટ્રસ્ટી મંડળ સેંપી દેશે એવી પાતરી આ ટ્રસ્ટીમંડળે આપેલ છે અને આ ખાતરીના અમલ માટેની છે
જવાબદારી રેન ટ્રસ્ટોની સંચાલક સંસ્થા આણંદજી કલ્યાણજી પેઢીના અધ્યક્ષ અને આ છે. જૈન શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઇ તથા તપોવન- નવસારીના વયોવૃદ્ધ મેનેજીંગ છું 2 ટ્રસ્ટી શ્રી હિંમતલાલ રૂઘનાથમલ બેડાવાલાએ સ્વીકારી છે. છે. મુનિશ્રાના સુરત સ્થિત ભકતોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે ચન્દ્રશેખરવિજયજી છે નિ મહારાજ હં. ચાતુર્માસને બાકીનો સમયગાળો સેટેલાઈટ જેન સંઘના ઉપાશ્રયે જ કે ગાળશે.
( ફૂલછાબ તા. ૧૧-૧૦-૯૭) ઇ. પૂ. ચંદ્રશેખર મહારાજના ઉપવાસ અને પારણું પછી હવે છે છે આગામી દિવસોમાં રાજીનામાના પ્રશ્નને ચેરિટી કમિશનર સુધી લઈ જવા છે કેટલાક દ્રસ્ટીઓ મક્કમ
નવસારી તા. ૧૧ 8િ. જૈન સમાજના ફીરકાઓમાં ચર્ચાની એરણે ચડેલા નવસારી તપોવન સંસ્કાર- 9 ઈ ધામના ટ્રસ્ટીઓને રાજીનામા મુદે સામ-સામા થઈ રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપોએ એક
ભારે ચર્ચા જગાવી છે તેવા સંજોગોમાં મહારાજ ચંદ્રશેખર વિજયજી દ્વારા બેલા જ વાયેલી બેઠકની કાયદેસરતા અંગે પણ તર્ક-વિતક ચાલ્યા છે તપોવન સંસ્કારધામ છે વિવાદ અંગે ટ્રસ્ટીએ અઢાલત કે ચેરીટી કમિશનરમાં જશે, તે શી પરિસ્થિતિ થશે, જ છે તે અંગેની ચર્ચાએ પણ સમાજને મુખ્ય અને સ્તબ્ધ બનાવી દીધા છે.
આ ઇરમિયાન, નવસારી તપોવન સંસ્કાર ધામના ટ્રસ્ટીઓના રાજીનામા મુદે છે. ૪ ચંદ્રશેખર વિજયજી મહારાજે જૈન આગેવાની દરમિયાનગીરી અને સમજાવટ બાઢ છે. રે પારણાં કરી લીધાં છે. પણ આ પારણા પછી પ્રશ્નો અંત આવી જાય એમ દેખાતું
| નવસારી તપવન પ્રકરણ ન વળાંક લઈ રહ્યું છે. નથી કારણ કે મહારાજશ્રીના ઉપવાસ આગળ ઝુકી ગયેલા કેટલાક ટ્રસ્ટીઓ આપેલા છે. રાજીનામામાં પાછળના પ્રેરક બળ કે લાચારી અંગે ચેરીટી કમિશનર આગળ પોતાની 8િ ૯ કેફિયત રજૂ કરે તેવું સમજાય છે.
અલબત્ત સાંજે ચાર વાગે મહારાજશ્રી અને ટ્રસ્ટીઓની સમીક્ષા પછી જ છે છે ટ્રસ્ટીઓ કાયદેસરતા અંગે વિચારશે.