________________
એ ૩૪૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ વિશેષાંક થાએ ૬િ તબિયત નાદુરસ્ત બની છે. તબીબાએ તેમને અગમચેતીના પગલાંરૂપે હોસ્પિટલમાં રાખલ છે જ થવાની પણ સહાહ આપી છે. મ. સાહેબની નિકટના એક જૈન અગ્રણીએ પત્રકારોને કે જણાવ્યું હતું કે, પ્રાણલાલ દોશી, અશોકભાઈ શાહ અને મનુભાઈ મહેતા એમ ત્રણે ૨ ટસ્ટીઓએ રાજીનામાં હજુ આપ્યાં નથી. તેમાંના એક ટ્રસ્ટીએ ફોન પર રાજીનામું આ છે આપવા સંમતિ દર્શાવી છે. પરંતુ હજુ સુધી રાજીનામું લેખિતમાં મોકલાવ્યું નથી. છે આ બે ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં જતા રહ્યાં છે. તેમના નિવાસસ્થાને અગ્રણીઓએ જઈ સંપર્ક ૨ રિ કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ હજુ સુધી તેમનું કઈ ઠેકાણું મળ્યું નથી. તેમ છતાં છે છે સઘન પ્રયાસો ચાલી રહ્યાં છે.
ગુરૂ આજ્ઞાને શિરોધાય ગણી અમદાવાદમાં પંન્યાસ મુનિ
ચંદ્રશેખરજીના પારણું તપવનના પ્રશ્ન સમાધાન ૧૦ દિવસમાં નવા પ્રસ્ટીઓને વહીવટ સંપલાની ખાતરી
શ્રેણીકભાઈએ રાજીનામાની જવાબદારી સ્વીકારી?
(જગદીશ ૨. શાહ તરફથી) સુરત તા. ૧૦ : નવસારી નજીકના “તપોવન જ જ સંસ્કાર ધામના વહીવટને કબજે લેવા-સંભાળવાની બાબતે છેલ્લા ત્રણ દિવસથી કે આ અમુઠતી ઉપવાસ પર ઉતરેલા જૈન સમાજના સન્માનીય મુનિ પંન્યાસ શ્રી ચંદ્રશેખર ૨ ૬ વિ. મ. તેમના ગુરૂ અને તપગચ્છ સંઘના ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રીમદ્દ વિ. જ્યષ છે. સૂ. મ.ની આજ્ઞાને શિરોધાય ગણી આજે સવારે સકળ શ્રી સંઘની ઉપસ્થિતિમાં છે નેકારશી બાદ પારણાં કર્યા હતા. જ મુનિશ્રી ચંદ્રશેખર વિ.એ ગયા બુધવારથી આ ઉપવાસ-આંદોલન શરૂ કર્યું તે પણ પછી અમઢાવાદ, મુંબઇ, સુરત, નવસારી, બારડેલી, રાજસ્થાન વિગેરે વિસ્તારોમાં છ છે વસતા તેમના અનુયાયીઓમાં તેમજ સમગ્ર જૈન સમાજમાં ભારે ચિંતા અને અજંપ આ પ્રસર્યા હતા.
અમદાવાદથી પ્રાપ્ત વિગતો પ્રમાણે પોતાના ગુરૂની આજ્ઞા ઉપરાંત તેઓ જે છે તે બાબતે હઠે ચડયા હતા તે તપવન-નવસારીના વર્તમાન ટ્રસ્ટીગણનાં રાજીનામાં જ છે સંબંધે ગઈકાલે મેડીરાત્રે મુંબઈવાસી ટ્રસ્ટી શ્રી પ્રાણલાલ દેશીએ રાજીનામું આપતાં ? તે કહે છે કે પારણાં માટેનો માર્ગ ઉજળો બન્યો હતો. શ્રી દોશીને સુરતમાં ચાતુર્માસાથે ? દિ બિરાજતા ઝીંઝુવાડા સંપ્રઢાયના જૈનાચાર્ય શ્રીમદ્દ વિ. યશોદેવ સૂએ સકળ સંઘ અને
જિનશાસનની પ્રભાવનાના હિતમાં રાજીનામું આપી દેવા શ્રી દોશીને અત્રેથી આદેશ પાસે હતો.