________________
છે. ૩૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંઠ 2 છે કઢાચ સમજાવી નહિ શકીએ. શ્રી વીતરાગ પરમાત્મા પણ કેવલજ્ઞાનથી જોયેલું પરમ
તત્વ અને તેને માર્ગ બધા જીવોને સમજાવવા સમર્થ નથી. તે તે જીવોની અાગ્ય- છે તાનું કેઈ ઔષધ હોતું નથી.
જે તારણતારણ તીર્થની અચિત્ય કૃપાએ અનંતાનંત આત્માઓ પરમપદને છે જ પ્રાપ્ત કરી પરમાત્મા બન્યા છે અને બનવાના છે, તે પરમતારક તીર્થને કરોડ ખમા- જ સમણ આપી કરો નમસ્કાર કરવાના બદલે “શ્રી ઋષભદેવ ભગવાને રથાપન કરેલી ૪ એ શતશિલ્પાદિની વ્યવસ્થાને નમસ્કાર કરવાનું જણાવનારાઓ તીર્થની ઘેર અવહેલના છે જ કરે છે–એમાં શંકા નથી. શ્રી ઋષભદેવ ભગવાને સ્થાપેલી સુવ્યવસ્થા પણ ખરી રીતે કે છે એ પરમતારક તીર્થના સેવકે માટે જ સુવ્યવસ્થા હતી અને છે. જેમની ઉપર એની છે
અંશતઃ પણ છાયા પડી ન હતી તેમના માટે એ સુવ્યવસ્થા માત્ર વ્યવસ્થારૂપ જ ગણાય. ૨ ઈ રાજા ષભ અને ભગવાન ઋષભને ભેઝ તે સંસ્કૃતિના આ રક્ષકે એ જ પાડેલ. (આજે જ છે તેઓ આ ભેa પાડવાને દેષ સુવિહિત ઉપર નાખી રહ્યાં છે.) શ્રી તીર્થંકર પરમા
ભાઓ જે વસ્તુ ગૃહસ્થપણુમાં કરે તે બધું જ શ્રી તીર્થકર થયા પછી કરે ? એ છે અપેક્ષાએ રાજા ઋષભ અને ભગવાન ઋષભદેવને ભેઢ તો શાસ્ત્રસિદ્ધ છે. પોતાના છે જ પુત્રને રાજ્ય આપ્યું, શિલ્પ અને કર્મ શિખવાડયું, કળાએ અને ગણિતનો ઉપદેશ આ છે. ર્યો, એ બધું દીક્ષા પછી ભગવાન કરે ? આ જુદી જુદી મર્યાદાના કારણે પડેલે ભેદ્ય છે ? શા માટે અળખામણું લાગે છે? ઠીક્ષા લીધા પછી પણ છદ્મસ્થ અને સર્વજ્ઞ આ આ પ્રમાણે ભેદ હોય કે નહિ? જુદી જુદી અવસ્થાને લઈને વર્ણવેલા તે તે ક્ષેત્રોની વિરક્ષા જ કોઈ જવાબઢારીથી છટકવા માટે નથી. પરંતુ પોતાની સાધુજીવનની મઢાને સ્પષ્ટ છે દિ કરવા માટે છે. (મહારંભ, કર્મોઢાન, અનર્થદંડ, મિથ્યાત્વ વગેરે ઘોર પાપોને આર્યર સંસ્કૃતિમાં ખપાવવા નીકળેલા વર્તમાનના ઉપદેશકો આ ભેદને પિતાની સગવડ મુજબ છે છે લખતા અને ભૂંસતા હોય છે.)
જે પરમતારક તીર્થ ધર્મનો આધાર છે તે તીર્થની પ્રાણના ભાગે પણ આરાધના છે છે સાથે રક્ષા-પ્રભાવના કરવાના બદલે રાજ્યાદિ સુવ્યવસ્થાની રક્ષા ઉપર ભાર મૂકી જ તેર તીર્થની આરાધનાદિની જવાબદારીમાંથી શા માટે છટકી જવાય છે? આમાં કઈ મર્યાદ્રા ,
સચવાય છે ?
( કમશઃ)