________________
Mઈએ,
૩૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક છું. જ ન આપે. ત્રિકાલાબાધિત વિધિનિષેધ મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના કારણે ફરતા નથી. જ જ આપણી અસહિષ્ણુતાના કારણે કોઈવાર વિધિનિષેધમાં આપણે પ્રવૃત્તિકે નિવૃત્તિ કરી ન શકીએ ? છે એટલા માત્રથી વિધિ, વિધિ નથી, અને નિષેધ, નિષેધ નથી–એમ માનવું ઉચિત નથી. જ
વિધિવા અથવા તે નિષેધવા દ્રવ્યક્ષેત્રકાળભાવાદિની વિવક્ષા વિનાનાં જ જ નથી. વિધ્યર્થ અપવાદના વિષયથી અન્યત્ર જ હોય છે-એ શાસ્ત્રીય પરિભાષા છે. જ ૬ શાસ્ત્રીય પરિભાષા ભણ્યા વગરના પ્રચારકોએ શાસ્ત્રીય શબ્દો વાપરવાનો શોખ છોડી વ. છે દેવો જોઈએ.
આખા જગતમાં ફરી વળીએ; જગતને સુખી થવાનો સાચો માર્ગ જેનશાસ્ત્રકારો છે આ સિવાય કેઈ બતાવી શકે તેમ નથી.” આવી વાત કરનારાએ જેનશાસ્ત્રોમાં બતાવેલ છે હું માર્ગ બતાવવો જોઈએ. પિતાને દેખાય તે માર્ગ જેનમાર્ગના નામે નહિ બતાવવો
જોઈએ.
| સર્વસામર્થ્ય મેળવીને શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ રત્નઆ ત્રયીની આરાધના કરવી એજ સુખી થવાનો સરલ અને સચોટ ઉપાય છે. શ્રી તીર્થકર છે 8 પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવવાની વ્યવસ્થા જ્યારે પણ જગતમાં અસ્તિત્વ ? છ નહિ ધરાવે ત્યારે તે તીર્થનો વિ છે થશે. સવાલ એટલો જ છે કે શ્રી તીર્થકર છે
પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ જીવન જીવવાની વ્યવસ્થા એટલે શું ? અમર્યાઢ જ જ હિંસાને ભય બતાવી અનિવાર્ય હિંસાના ઉપાસક બનાવવા?
બારવ્રતધારી શ્રાવકે માટે ન્યાયપાર્જિત વિત્ત રળવાના તમામ દરવાજા બંધ ર ૨ થતા જતા હોય તે ખૂબ જ અદ્રુપ જરૂરિયાતવાળા બની જવું જોઈએ, જેથી અન્યાય છે કરવો ન પડે અને નિર્વાહ ચાલ્યા કરે. ભક્ષ્યાભઢ્યની સુવ્યવસ્થા નાશ પામતી જતી જ હોય ત્યારે પણ ખૂબ જ સંતોષી બની જેમ બને તેમ એાછા દ્રવ્યથી નિર્વાહ કરતાં છે શીખી લેવું જોઈએ. શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથમાં ચીંધેલા માર્ગ મુજબ જીવન જીવવાની તમામ સગવડે નાશ પામતી જતી હોય તે કાલાનુરૂપ નિર્દોષ જીવન જીવવાના અભ્યાસ છે પાડ જોઈએ. પણ એ માટે કૃષિ વગેરેના આરંભ સમારંભમાં પડવાની જરૂર નથી. ? શ્રાવિધિ વગેરે ગ્રંથ દ્વારા બતાવેલી વ્યવસ્થાના નામે કે તેના અંગેના નામે કૃષિ $
વગેરે કે ગોકુલ વગેરેને ઉપદેશ સાવદ્ય જ ગણાય, એ નિરવદ્ય નથી. દેવદ્રવ્યાદિની છે, જ રક્ષા વગેરે કરવાનું માર્ગદર્શન આપવાનું શાસ્ત્રમાં જણાવાયું છે, માટે તેને ઉપદેશ આપવાનું સાવદ્ય નથી. દેવદ્રાની રક્ષા, છતે સામર્થ્ય ન કરે તે ઇનાચારને કે અતિચાર ગણાય છે. જયારે કૃમિ વગેરે અ.રંભાસ ૨ ભને તો પાપનાં સ્થાન ગયાં છે.