________________
5 આ તે કેવી સંસ્કૃતિ? 1 છે. [ ગતાંકથી ચાલુ ]
–પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨ સાધુ ભગવંતે વિધિમાર્ગનું નિરૂપણ કરે, વિધિમાર્ગની સ્થાપના પણ કરે અને છે અવિધિનો નિષેધ પણ ફરમાવે. વિધિમાર્ગની સ્થાપના આસેવનશિક્ષાસ્વરૂપ છે. દા. ત. છે
મુહપત્તિનું પડિલેહણ કેવી રીતે કરવું, ક્યારે કરવું. વગેરે સમજાવવું તે વિધિમાર્ગ- ક આ કથન છે અને મુહપત્તિપડિલેહણ કરીને બતાવવું-એ વિધિમાર્ગની સ્થાપના છે. પર્યાવરણની રક્ષા કરવી અથવા એ અંગે પ્રેરણા કરવી એ વિધિમાર્ગની સ્થાપના કે કથન , નથી. વિધિ માર્ગની સ્થાપના કરવામાં વિવેક ચુકાય તો માર્ગને બહેલે ઉમાર્ગની છે 2 સ્થાપના, રવા અને પ્રભાવના થાય. વર્તમાનમાં સંસ્કૃતિરક્ષકો એ જ કાર્ય ઉત્સાહથી આ જ કરી રહ્યા છે, કેટલાક સાધુએ ય એમાં ભળ્યા છે. અને એ બધા ભેગા થઈ, નહિ કરું રે ભળેલા દેષ કાઢી રહ્યા છે.
આ થી સે વર્ષ પૂર્વે ડેરી શબ્દ કેઈએ સાંળો ન હતો. આજે ઘરઘરમાં આ ડેરીની બનાવેલી વસ્તુઓ પેસી ગઈ છે. તે અભક્ષ્ય છે–એ જણાવવાની સાધુ ભગવંતની કે મર્યાત્રા છે. તેમજ ગાય કે ભેંસ વગેરેનાં દૂધ વગેરે તે તે દિવસના હોય તે અભક્ષ્ય છે
નથી–એ પણ જણાવવાનું સાધુભગવંતની મર્યાત્રામાં સમાય. પરંતુ ગાય-ભેંસના દૂધછે દહી માટે પશુપાલન કે કૃષિ વગેરેનો ઉપદેશ આપવાનું કોઈપણ રીતે સાધુભગવંતની જ મર્યાત્રામાં સમાય નહિ. અનિવાર્ય હિંસાના બચાવમાં અમર્યાઢ હિંસાને શોર મચા િવવાનું કામ સાધુનું તે નથી જ, પરંતુ સાચા શ્રાવકનું ય નથી. તે તે જીવેની કક્ષા ,
મુજબ આજ્ઞા પ્રધાન જીવન જીવવાનું સાધુ ભગવંતો તે તે જીવને આગમાનુસાર ફરમાવી છે. ઈ શકે છે. “ડીમાંથી બનાવેલી વસ્તુને ઉપયોગ કરનારા અમર્યાઢ હિંસા કરે છે અને આ આ શુધ્ધ ઘી-દૂધ વાપરવા માટે પશુપાલન વગેરે કરનારા અનિવાર્ય હિંસા કરે છે એમ છે $ માનનારા-બોલનારા પાપના ભાગી બને છે, અને શાસ્ત્રોના નામે એવી વાતો કરનારા ૨ છે મહાપાપના ભેગી બને છે. માત્ર બાહ્યાચરણથી હિંસાનું અનિવાર્યપણું કે અમર્યાપણું છે
માપવું એ વિવેકીનું લક્ષણ નથી. ચક્રવર્તી અને સામાન્ય માણસના બાહ્યાચરણમાં– છે આરંભાદિમ જેટલું અંતર હોય તેટલું અંતર પરિણામમાં ન પણ હોય. આથી બુદ્ધિ- . 2 માન આત્માએ હિંસાની અમર્યાઢતા કે અનિવાર્યતાને વિચાર તે જીવની આત્મપરિ- 4 પુતિને આંખ સામે રાખી કરવો જોઈએ.
વત્ત માન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનું સાચું જ્ઞાન” અને “ગેરક્ષા ભૂરક્ષા જ - વનરક્ષા અને જલરક્ષા: એ તારક ચતુષ્કને ઉપદેશ સાધુ તે ન જ આપે, પણ શ્રાવકેય છે