________________
૨ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ : દિ ઉભા રહે છે. હાથ જોડી પ્રણામ કરે છે. જુઓ કેવો છે મનીન્દ્ર શાસનના ગુરૂ છે ી ભગવંતના વચનને પ્રભાવ ?
કુમાર પણ કૌતુક જોવાની ઇચ્છાવાળો તેમની પાછળ પાછળ, તીર-કામઠાધારી છે છેઅનેક સુભટોથી પરિવારે આચાર્ય ભગવંતની પાસે આવે છે. પ્રણામપૂર્વક, ધર્મમાં છે. થઇ ઉત્પન્ન થયેલી શ્રદ્ધાવાળે આ પ્રમાણે વિનવે છે.
હે ભગવંત ! મારા જેવા નાસ્તિકને ઉદ્ધાર કરે. તે અવસરે પૂ. આ. ભગવંત ચીપૂર્વધર, અવધિજ્ઞાની કુમારની આગળ ધર્મના રહસ્યને જણાવે છે. અઢારદેષથી
રહિત દેવની ઉપાસના કર. વળી પરમાત્માની આજ્ઞામાં રત, તૃણ અને મણિને ષ્ટ્ર સમાન માનનાર સુસાધુ ભગવંતોને ગુરૂ તરીકે સ્વીકાર જીવદયાથી રમ્ય, કેવલીભગવંત છે
પ્રરૂપિત ધર્મને તું આરાધ. આ ત્રણ રનોને તું સદા માટે સેવ જ્યારે ભૂતકાળમાં અને જ અનંત અરિત થઈ ગયા. વર્તમાનમાં પ્રત્યુત્પન્ન છે. અને ભવિષ્યકાળમાં જે ૪ છે અનંત થવાના છે તે સર્વે આ પ્રમાણે કહે છે, પ્રરૂપણ કરે છે. ભાખે છે કે સર્વે છે હું પ્રાણીઓ, સર્વે જીવ, સર્વે સ હણવા ગ્ય નથી, ગ્રહણ કરવા યોગ્ય નથી એ છે પીડા પમાડવાની યોગ્ય નથીઆ પ્રમાણે મૌનીન્દ્રશાસનમાં પ્રવેઠન કરાયેલ છે.
કિ તાએ પઢિયાએ, પયડીએ પલાલભૈયાએ
નસ્થિત્તિયં ન નાય, પરસ્સ પીડા ન કાયવ્વા છે
નિઃસાર અર્થ વગરના સેંકડો પદો ભણવા વડે શું ? જેને અહીં તૃણની છે 8 ઉપમા આપવામાં આવી છે. પરંતુ તે પણ એકદેશીય હાય અધુરી ગણાય કારણ છે છે તૃણમાંથી પણ ગાય દૂધને પેઢા કરે છે. જ્યારે સિદ્ધાંતના સેંકડો પદે સ્વાધ્યાય
કરવા છતાં પણ જેના દ્વારા પરને પીડા ન કરવી જોઈએ એટલું પણ નથી સમજાયું છે તે ભણવા છતાં પણ ભુલાવામાં પડ્યા જ ગણાય.
આમ ઉત્તમ ઉપદેશના રહસ્યને ચિત્તમાં અવધારણ કરી જેને આ સંસારને છે ભય લાગ્યો છે તેવો કુમાર નિરતિચાર સમ્યફવનને ગ્રહણ કરે છે. અને શ્રાવકે ચિત આ વ્રતના સ્વીકારમાં પહેલે થુલ પ્રાણાતિપાત વિરમણવ્રતમાં નિરપરાધી હાલતા-ચાલતા છે છે જેને મારવાની બુદ્ધિથી નિરપેક્ષપણે હું નહિ મારું એવો દઢ સંક૯પ કરે છે. એ છે આનંદની અનુભૂતિ કરે છે ? પછી તે કુમાર ઉપકારી ગુરૂદેવને નમસ્કાર કરી પિતાને આ
સ્થાને જાય છે. * પિતાને દુર્ગતિમાં જતાં અટકાવી દેનાર તે ઉપકારી ધાનેને પણ તે ભાવથી છે ૨ નમન કરે છે. તેમને બંધનમાંથી મુકત બનાવી પિતાના સાધર્મિક તરીકે તેમની